ફરી વધી બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલી, IPLમાંથી પણ કરી ચૂક્યા છે સારી આવક
બોલિવુડ અભિનેત્રી અને બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા ફરી એક વખત કાયદાની જાળમાં ફસાયા છે. ED એ રાજ કુંદ્રાની 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં જુહુનો બંગલો પણ સામેલ છે.રાજ કુન્દ્રા IPL ટીમ રાજસ્થાન રોયલ્સના સહ-સ્થાપક અને સહ-માલિક પણ રહી ચૂક્યો છે.
Most Read Stories