Panchayat season 3: ફી માટે સચિવ અને પ્રધાન વચ્ચે ટક્કર, જાણો પંચાયતના સ્ટારની કમાણી

જે સીઝનની ચાહકો છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા હતા. તે સીરિઝ પંચાયત 3 આજે રિલીઝ થઈ ચુકી છે. આજે તમે સચિવ જી અને પ્રધાન જીને ઘરે બેઠા જોઈ શકો છો. ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર પંચાયત-3 સ્ટ્રીમ થઈ છે.આજે અમે તમને જણાવીશું કે આ સિઝનમાં 'સચિવ જી' થી 'પ્રધાનજી' દ્વારા કેટલી ફી લેવામાં આવી છે

| Updated on: May 28, 2024 | 12:00 PM
 ફુલેરાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ચાહકો માટે પંચાયત 3 આજે સ્ટ્રીમ થઈ ચુકી છે. 'પંચાયત 3'ની સ્ટોરી ચંદન કુમારે લખી છે. દિપક કુમાર મિશ્રાએ તેનું નિર્દેશન કર્યું છે. આ સિરીઝમાં અનેક બોલિવુડ સ્ટાર છે. તો આજે આપણે જોઈએ કે, પંચાયત 3 માટે સ્ટારે કેટલો ચાર્જ લીધો છે.

1 / 5
પંચાયત 3માં સચિવ જીની ભૂમિકા નિભાવનાર જીતેન્દ્ર કુમાર ખુબ ફેમસ થયો છે. આ શોમાં તેનું નામ અભિષેક ત્રિપાઠી છે પરંતુ લોકો તેને સચિવ જીના નામથી બોલાવે છે. સુત્રોનું માનીએ તો તેમણે આ સીઝનમાં સચિવ જીની ભૂમિકા નિભાવવા માટે 70 હજાર રુપિયા દરેક એપિસોડનો ચાર્જ લીધો છે.

2 / 5
પંચાયત-3માં બોલિવુડ અભિનેતા રધુબીર યાદવ વડાપ્રધાન ઉર્ફ મંજુ દેવીના પતિનો રોલ નિભાવતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ તેમણે આ પાત્ર માટે 40 હજાર પ્રત્યકે એપિસોડ માટે લીધા છે.

3 / 5
સચિવ જી અને પ્રધાન જી સિવાય પંચાયત 3માં વિકાસને કોણ ભુલી શકે, વિકાસની ભૂમિકામાં ચંદન રોય જોવા મળી રહ્યો છે. તેમણે દરેક એપિસોડ માટે 20 હજાર રુપિયાનો ચાર્જ લીધો છે.

4 / 5
 પંચાયત 3માં મહત્વની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી નીના ગુપ્તા પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ એક એપિસોડ માટે નીના ગુપ્તાને 50 હજાર રુપિયા આપવામાં આવ્યા છે. તેમજ શોમાં પ્રહલાદની ભૂમિકા નિભાવનાર ફેસલ મલિકને 20 હજાર  રુપિયાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">