‘પંચાયત 3’માં જગમોહનની પત્ની બનેલી કલ્યાણી,રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે, જુઓ ફોટો

પંચાયત 3માં જગમોહનની પત્નીનો રોલ પ્લે કરનારી સીધી-સાદી જોવા મળતી કલ્યાણી ખત્રીને તમે જોઈ હશે પરંતુ કલ્યાણી ખત્રીઆ વેબ સિરીઝમાં શાનદાર કામ કર્યું છે. જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

| Updated on: Jun 03, 2024 | 11:27 AM
 કોમેડી-ડ્રામા વેબ સીરિઝ પંચાયતની ત્રીજી સીઝન રિલીઝ થઈ ચુકી છે. આ વેબ સીરિઝ આ વર્ષે ખુબ પસંદ કરવામાં આવી રહી છે. જેમાં જિતેન્દ્ર કુમાર, રધુબીર યાદવ, નીના ગુપ્તા, ચંદન રોય, ફેઝલ મલિક, જેવા અનેક સ્ટાર કલાકારો જોવા મળી રહ્યા છે.

1 / 5
પંચાયત 3માં જગમોહનની પત્નીનું પાત્ર નિભાવનારી કલ્યાણી ખત્રીની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. સીદી-સાદી જોવા મળતી અભિનેત્રી રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમર્સ છે.

2 / 5
પંચાયત 3માં આ વખતે અનેક નવા ચેહરા જોવા મળ્યા છે. આ લિસ્ટમાં જગમોહનનું આખું પરિવાર પણ સામેલ છે. આ વેબ સિરીઝમાં જગમોહનની પત્ની બની ચાહકોનું દિલ જીતનારી કલ્યાણી ખત્રી પોતાના લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

3 / 5
 ચાહકો કલ્યાણી ખત્રીની એક્ટિંગના પણ વખાણ કરી રહ્યા છે. શું તમને ખબર છે કલ્યાણી ખત્રી રિયલ લાઈફમાં પણ ખુબ સ્ટાઈલિશ છે. આ ફોટો જોઈ તમે વિશ્વાસ પણ કરી શકશો નથી.આ અભિનેત્રી જગમોહનની પત્નીનો રોલ નિભાવનાર અભિનેત્રી છે.

4 / 5
અભિનેત્રીને વર્ષ 2016માં ઈન્દિરા ગાંધી નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પ્રેમાતુર કલ્યાણીની પહેલી ફીચર ફિલ્મ હતી. જેમાં તે લીડ રોલમાં હતી. તેમજ અભિનેત્રી અનેક ટીવી સિરીયલમાં પણ જોવા મળી ચુકી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">