AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palak Tiwari Photos: પલક તિવારીના ટ્રેડિશનલ લુક પર ફિદા થયા ફેન્સ, વાયરલ થઈ તસવીરો

Palak Tiwari Photos: શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી (Palak Tiwari) ઈન્ડસ્ટ્રીની ફેમસ સ્ટાર કિડમાંથી એક છે, પલક ડેબ્યુ કરતા પહેલા બોલિવુડ એક્ટ્રેસ જેટલી પોપ્યુલારિટી મેળવી ચૂકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 11:30 PM
Share
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીનો સુંદર લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સોશિયલ મીડિયા પર પલકની સુંદરતાની ખૂબ ચર્ચા થઈ રહી છે. (Image: Palak Tiwari Instagram)

1 / 5
લેટેસ્ટ ફોટોશૂટમાં પલક તિવારી સાડીમાં જોરદાર લાગી રહી છે, લાઈટ શેડની જ્યોર્જેટ સાડીમાં એક્ટ્રેસ સુંદર પરી જેવી લાગી. (Image: Palak Tiwari Instagram)

2 / 5
એક્ટ્રેસે સાડીને વધુ સુંદર બનાવવા માટે ગ્લોસી મેક-અપ કર્યો છે. સ્મોકી આઈ મેકઅપ લુકને ક્લાસી ટચ આપે છે. (Image: Palak Tiwari Instagram)

3 / 5
પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું, એક્ટિંગ માટે પલકના ખૂબ જ વખાણ થયા હતા. (Image: Palak Tiwari Instagram)

4 / 5
એક્ટિંગ ડેબ્યૂ પહેલા પલક તિવારી એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી, એક્ટ્રેસે વીડિયો ગીત 'બિજલી બિજલી'થી ધૂમ મચાવી હતી. (Image: Palak Tiwari Instagram)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">