72 લાખની ઘડિયાળ, 90 હજારના સ્નીકર્સ પહેરનાર આ ઓરી છે કોણ, અંતરંગી ફોટોના કારણે રહે છે ચર્ચામાં

ઓરીને જોતાં જ સૌ કોઈના મનમાં એક સવાલ થાય છે કે, સૌ કોઈને ફેવરિટ આ ઓરી છે કોણ, જે ઘણી વખત બોલીવુડ અને હોલીવુડની વિવિધ પાર્ટીઓમાં જોવા મળે છે. તો આજે આપણે ઓરીની લાઈફસ્ટાઈલ તેમજ તેના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Jul 16, 2024 | 9:25 AM
સ્ટાઇલિશ આઉટફિટમાં દેખાતો આ છોકરાને બધાએ ઓળખી જ લીધો હશે. તમે સોશિયલ મીડિયા પર આ વ્યક્તિના ફોટા ઘણીવાર જોયા હશે. હાલમાં જ આ વ્યક્તિ અનંત રાધિકાના લગ્નમાં જોવા મળ્યો હતો.   (photo : postoast)

1 / 14
ઓરહાન અવત્રામાની ઉર્ફે ઓરી સોશિયલ મીડિયાની દુનિયામાં જાણીતું નામ છે. બોલિવૂડ સ્ટાર્સની લગભગ દરેક પાર્ટીમાં ઓરી જોવા મળે છે. હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના તમામ ફંક્શનમાં જોવા મળ્યો હતો.

2 / 14
ઓરી અવત્રામણીનું નામ હંમેશા ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે. સેલિબ્રિટી સાથેના તેના ફોટો જોઈ લોકો જાણવા માંગે છે કે, આ ઓરી કોણ છે. તો ચાલો આજે તમને જણાવીશું ઓરી અવત્રામણી કોણ છે. તેમજ ઓરીના પરિવાર વિશે વાત કરીશું.

3 / 14
ઓરી અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં સ્પેશિયલ પ્રોજેક્ટના મેનેજર તરીકે કામ કરે છે.મોટા બિઝનેસ મેન અંબાણીના બાળકો તેમજ બોલિવુડ સેલિબ્રિટીના બાળકો સુધી મશહુર ઓરી કોઈ સ્ટાર કિડ્સથી ઓછો નથી.

4 / 14
 ઓરહાન અવત્રામણીનો જન્મ 2 ઓગસ્ટ 199ના રોજ થયો છે, તેમના પિતા, જોર્જ અવત્રામણીની એક બિઝનેસમેન છે અને તેમની માતાનું નામ શહનાઝ અવત્રામાણી છે. ઓરીનો ભાઈ કબીર અવત્રામણી છે.

5 / 14
 25 વર્ષના ઓરીનું પુરું નામ ઓરહાન અવત્રામાણી છે. મુંબઈના બિઝનેસમેન પરિવારમાંથી આવતો ઓરી માતા-પિતા અને ભાઈ સાથે મુંબઈમાં રહે છે.તેમણે ન્યુયોર્કમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે ફાઈન આર્ટસ અને કોમ્યુનિકેશન ડિઝાઈનિંગમાં ડિગ્રી મેળવી છે.

6 / 14
ઓરીનું સેલિબ્રિટી સાથે કનેક્શનની વાત કરીએ તો તેમણે કોલંબિયા યૂનિવર્સિટીમાંથી સારા અલી ખાન સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઓરીએ 2013થી 2017 સુધી તમિલનાડુમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ન્યુયોર્કમાં અભ્યાસ માટે ગયો હતો.

7 / 14
ઓરહાન અવત્રામણી એક સોશિયલ મીડિયા ઈન્ફ્યુલસ છે, જે ઘણી વખત બોલીવુડ અને હોલીવુડની વિવિધ પાર્ટીઓમાં જોવા મળે છે. સેલિબ્રિટીઝ સાથે અસંખ્ય ઇવેન્ટ્સમાં તેમની હાજરીએ તેમને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધો છે.

8 / 14
સ્ટાર કિડ્સની પાર્ટીમાં ઓરીને સૌ કોઈએ જોયો હશે.તમને જણાવી દઈએ કે, ઓરી બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી,પરંતુ બોલિવુડ સેલિબ્રિટી અને સ્ટાર કિડ્સની સાથે જોવા મળતો હોય છે.

9 / 14
તમને જણાવી દઈએ ઓરહાન અવત્રામાણી એક બિઝનેસમેનનો દિકરો છે. જે સ્ટાર કિડ્સની ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ છે. ઓરહાનનું નિકનેમ ઓરી છે, ઓરી હંમેશા મોટી મોટી પાર્ટીઓમાં જોવા મળતો હોય છે. પોતાના સોશિયલ મીડિયા પર સ્ટાર કિડ્સ સાથે ફોટો શેર કરે છે.

10 / 14
ઓરહાન અવત્રામણી સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ એનિમેટર છે. ઓરી અમીરી, ટોમ ફોર્ડ, વિઝન ઓફ સુપર જેવી મોટી મોટી બ્રાન્ડ સાથે જોડાયેલો છે.ઓરી માત્ર બોલિવુડમાં જ ફેમસ નથી પરંતુ હોલિવુડમાં પણ તેની મોટી ઓળખ છે.

11 / 14
ઓરીના લાઈફસ્ટાઈલની વાત કરીએ તો તે કોઈ સુપર સ્ટારથી ઓછી નથી. તેની નેટવર્થ અંદાજે 2 કરોડ રુપિયા છે. તે મોંઘી વસ્તુઓનો શોખ છે. એક ઈવેન્ટ દરમિયાન તેમણે 90 હજારના તો ખાલી સ્નીકર્સ પહેર્યા હતા. તેની ઘડિયાળ, કપડાંથી લઈ ફોનના કવરની હંમેશા ચર્ચા થતી હોય છે.

12 / 14
થોડા સમય પહેલા જ્યારે ઓરહાનને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, તે શું કરે છે? તો તેણે કહ્યું, 'હું એક સિંગર, ગીતકાર, ફેશન ડિઝાઇનર, ક્રિએટિવ ડિરેક્ટર છું.

13 / 14
ઓરહાન અવત્રામણીના ફોન કવરની કિંમત રૂ. 25,000 છે,નિક જોનસની પાર્ટીમાં ઓરીએ 72 લાખની ઘડિયાળ પહેરી હતી. 15 લાખનું બ્રેસલેટ પણ પહેર્યું હતુ.

14 / 14
Follow Us:
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">