AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એમટીવી રોડિઝનો વિજેતા, કુંડલી ભાગ્યના અભિનેતાનો આવો છે પરિવાર

રોડીઝ, સ્પ્લિટ્સવિલા અને એસ ઓફ સ્પેસ જેવા ઘણા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકેલા અભિનેતા બશીર અલી હવે બિગ બોસ 19નો સ્પર્ધક બન્યો છે. તો બસીર અલીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Sep 03, 2025 | 7:10 AM
Share
રિયાલિટી શો બિગ બોસ 19 માં જોવા મળતા બસીર અલીએ અનેક ટીવી શોમાં પણ કામ કર્યું છે. આજે તેમને કોઈ ઓળખની જરૂર નથી.તો આજે આપણે બસીર અલીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 8
બિગ બોસ 19ના સ્પર્ધક બસીર અલીના પરિવાર વિશે જાણો

2 / 8
બસીર અલીનો જન્મ હૈદરાબાદમાં થયો છે. તમને જણાવી દઈએ કે, બસીર અલી નેશનલ લેવલનો બાસ્ટકેટ બોલ પ્લેયર પણ છે. બસીર અલી યુટ્યુબર પણ રહી ચૂક્યો છે.

3 / 8
બસીર અલીનો પરિવાર હૈદરાબાદનો છે, બસીર અલીના પરિવારમાં તેની માતા અફશાન અલી, ભાઈ અબરાર અલી અને ભાભી નોફા અલીનો સમાવેશ થાય છે. બસીર અલીનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો હતો અને તેમણે દરેક પગલે બસીરને ટેકો આપ્યો હતો,

4 / 8
'બિગ બોસ 19' શરૂ થઈ ગયું છે અને ઘરમાં 16 સ્પર્ધકોની એન્ટ્રી થઈ ગઈ છે. એક સ્પર્ધકે ખુલ્લેઆમ બહાર આવીને પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, તેણે તેની માતાના બીજા લગ્ન કરાવ્યા હતા અને તેના સાવકા પિતાએ પણ તેને છોડી દીધો હતો.

5 / 8
બસીર અલી એક ભારતીય મોડેલ, ટેલિવિઝન સ્પર્ધક અને અભિનેતા છે જે સ્પ્લિટ્સવિલા 10 વિજેતા અને રોડીઝ રાઇઝિંગ અને એસ ઓફ સ્પેસ 2 માં ભાગ લેવા માટે જાણીતો છે.

6 / 8
જ્યાં તેઓ બંને શોમાં રનર-અપ રહ્યો હતો. તેમણે ઝી ટીવીના કુંડળી ભાગ્ય સાથે અભિનયની શરૂઆત કરી હતી. ઓગસ્ટ 2025માં તેઓ ભારતીય રિયાલિટી શો, બિગ બોસ 19 ના સ્પર્ધક છે.

7 / 8
બસીર અલીએ પોતાનો અભ્યાસ આઇવી લીગ એકેડેમીમાંથી પૂર્ણ કર્યું અને સેન્ટ મેરી કોલેજ, હૈદરાબાદમાંથી સ્નાતક થયો છે. રોડીઝ રાઇઝિંગમાં ભાગ લેતા પહેલા, તે યુટ્યુબર હતો.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન

દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ

રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'

અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી

નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી

અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ

અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન

g clip-path="url(#clip0_868_265)">