AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીતનાર મનિકા વિશ્વકર્માની પર્સનલ લાઈફ વિશે જાણો

ચાલો મનિકા વિશ્વકર્મા વિશે જાણીએ અને તેમના વિશે કેટલીક વાતો પણ જણાવીએ, જે કદાચ તમે નહીં જાણતા હોવ. તેમજ મનિકા વિશ્વકર્માના પરિવાર વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: Aug 22, 2025 | 7:30 AM
Share
હાલમાં જ જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 સ્પર્ધા જીતીને મનિકા વિશ્વકર્માએ ઇતિહાસ રચ્યો હતો, ત્યારબાદ તે હવે 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે મનિકા વિશ્વકર્માના પરિવારમાં કોણ કોણ છે.

1 / 11
રાજસ્થાનનો શ્રી ગંગાનગર જિલ્લો ચર્ચામાં છે. મનિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીત્યા બાદ ચર્ચામાં છે. મનિકા વિશ્વકર્માનો જન્મ શ્રી ગંગાનગરમાં થયો હતો પરંતુ હાલમાં તે દિલ્હીમાં રહીને કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે.

2 / 11
મનિક વિશ્વકર્મા પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 11
કેટલાક તેને હુસ્નપરી કહી રહ્યા છે તો કેટલાક તેને બ્યુટી વિથ બ્રેઈન કહી રહ્યા છે. મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025ની જજ પેનલ મનિકાની સુંદરતા તેમજ તેના આત્મવિશ્વાસ અને પ્રશ્નોના જવાબ આપવાની કળાથી મોહિત થઈ ગઈ હતી.

4 / 11
તમને જણાવી દઈએ કે, મનિકા વિશ્વકર્માએ વર્ષ 2024માં મિસ યૂનિવર્સ રાજસ્થાનનો તાજ પોતાને નામ કર્યો હતો. ત્યારબાદ તે દિલ્હી ગઈ અને મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

5 / 11
મનિક વિશ્વકર્મા હવે થાઈલેન્ડમાં થાનારી 74મી મિસ યૂનિવર્સની સ્પર્ધામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં દુનિયાભરથી 130 દેશની સુંદરીઓ ભાગ લેશે.

6 / 11
પોલિટકલ સાયન્સ અને અર્થશાસ્ત્રની છેલ્લા વર્ષની વિદ્યાર્થીની છે. મનિકા એક શાસ્ત્રીય નૃત્યાંગના છે અને ચિત્રકામમાં પણ ઉત્કૃષ્ટ છે. તેમણ વિદેશ મંત્રાલય હેઠળ આયોજિત BIMSTEC SEVOCON માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેને લલિત કલા અકાદમી અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સ દ્વારા પણ સન્માનિત કરવામાં આવી છે.

7 / 11
  મનિકા માત્ર એક સુંદર ચહેરો જ નહીં પણ એક સામાજિક કાર્યકર પણ છે અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે ઘણું કામ કરી રહી છે. તે ન્યુરોનોવા નામના પ્લેટફોર્મની સ્થાપક છે, જે ન્યુરોડાયવર્જન્ટ લોકો માટે જાગૃતિ ફેલાવે છે.

8 / 11
 મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025માં, મનિકાને પૂછવામાં આવ્યું કે જો તેને મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પરિવારોને નાણાકીય સહાય આપવા વચ્ચે પસંદગી કરવી પડે, તો તે શું પસંદ કરશે?

9 / 11
મનિકાએ જવાબ આપ્યો, 'બંને એક જ સિક્કાની બે બાજુ છે,જો મારે આ બેમાંથી પસંદગી કરવી પડે, તો હું મહિલા શિક્ષણ પસંદ કરીશ,

10 / 11
કારણ કે શિક્ષણ ફક્ત એક વ્યક્તિ જ નહીં પરંતુ સમગ્ર સમાજને બદલી શકે છે'.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ

યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!

Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ

ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન

ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!

g clip-path="url(#clip0_868_265)">