AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લગ્નના 14 વર્ષ બાદ સેલિબ્રિટી કપલ છુટાછેડા લેશે! પરસ્પર સંમતિથી લેવાયો નિર્ણય

ટીવીના ફેમસ કપલમાંથી એક જય ભાનુશાળી અને માહી વીજ હવે લગ્નના 14 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંન્ને લગ્નને 14 વર્ષ થયા છે અને 2 દત્તક બાળકો સહિત કુલ 3 બાળકોના માતા-પિતા પણ છે.

| Updated on: Oct 28, 2025 | 12:49 PM
Share
 નાના પડદાની ફેમસ જોડી જય ભાનુશાળી અને માહી વીજના લગ્નજીવનનો ધ એન્ડ થવા જઈ રહ્યો છે. તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષ 2011માં લગ્નના બંધનમાં બંધાયેલું આ કપલ લગ્નના 14 વર્ષ સાથે રહ્યા બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે.

1 / 8
મીડિયા રિપોર્ટ મુજબ બંનેએ થોડા મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી અને હવે જુલાઈ-ઓગસ્ટ 2025માં છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એક સમયે ટેલીવિઝનની સૌથી ક્યુટ જોડીમાં આ કપલની ગણતરી થતી હતી.

2 / 8
ચાહકો માહી અને જયની જોડીને કપલ ગોલ્સના રુપમાં જોતા હતા. બંન્નેએ સોશિયલ મીડિયા પર તેના પારિવારિક વીડિયો અને બ્લોગ દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહેતા હતા પરંતુ હવે બંન્ને વચ્ચે સંબંધો તુટવાની ચર્ચાએ ચાહકોને ઝટકો આપ્યો છે.

3 / 8
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જય અને માહી લાંબા સમયથી અલગ રહેતા હતા. સંબંધ સંભાળવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ વાત બની નહી. રિપોર્ટ મુજબ બાળકોની કસ્ટડીને લઈને પણ બંન્ને વચ્ચે આપસી સંમતિ થઈ ચૂકી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે, જેથી બાળકોના જીવન પર તેની ઓછી અસર પડે.

4 / 8
જય અને માહી 3 બાળકોના માતા-પિતા છે. તેની દીકરીનો જન્મ 2019માં થયો છે અને તેમણે 2 બાળકો રાજવીર અને ખુશીને દત્તક લીધા છે. 3 બાળકો બંન્નેની ખુબ નજીક છે. હંમેશા સોશિયલ મીડિયા પર સાથે ફોટો અને વીડિયો શેર કરતા હોય છે.

5 / 8
 થોડા મહિનાથી ચાહકો બંન્ને વચ્ચે બધું યોગ્ય ચાલી રહ્યું નથી. તેની ચર્ચા કરી રહ્યા હતા. તેના બ્લોગ પણ બંધ થઈ ચૂક્યા છે. તેમજ બંન્ને છેલ્લી વખત દીકરી તારાના જન્મદિવસ પર ઓગસ્ટ 2024માં સાથએ જોવા મળ્યા હતા. ત્યારબાદ બંન્ને સાથે જોવા મળ્યા નથી.

6 / 8
રિપોર્ટ મુજબ સંબંધોમાં તણાવની શરુઆત માહીના વિશ્વાસની સમસ્યાથી શરુ થઈ હતી. ધીમે ધીમે બંન્ને વચ્ચે અંતર વધવા લાગ્યું. હવે આ વાત છુટાછેડા સુધી પહોંચી છે, હાલમાં જય દીકરી સાથે વેકેશન માણતો પણ જોવા મળ્યો હતો.જ્યારે માહી નવા ઘરમાં શિફટ થઈ ચૂકી છે.

7 / 8
આપણે જય અને માહીની લવ સ્ટોરીની વાત કરીએ તો બંન્નેની લવસ્ટોરી ટેલિવિઝનની ક્યુટ લવસ્ટોરી છે. રિયાલિટી શો, રેડ કાર્પેટ, ઈવેનટ્ તેમજ સોશિયલ મીડિયા પર બંન્નેની કેમિસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવતી હતી.

8 / 8

રિલ નહિ પરંતુ રિયલ લાઈફની રાજકુમારીનો આજે છે જન્મદિવસ, અભિનેત્રીએ કર્યા છે બીજા લગ્ન અહી ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">