ઈશા દેઓલને તેના પતિના લગ્નેતર સંબંધોથી કોઈ વાંધો નહોતો, તો તેણે કેમ લીધા છૂટાછેડા?

અભિનેત્રી ઈશા દેઓલ અને પતિ ભરત તખ્તાનીએ છૂટાછેડા લીધા છે. હાલ હેમા માલિનીની દીકરી ઈશાના અંગત જીવનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જ્યારે પતિના લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો ન હતો ત્યારે ઈશાને છૂટાછેડા કેમ આપવામાં આવ્યા? આ પાછળનું મોટું સત્ય સામે આવ્યું છે.

| Updated on: Feb 07, 2024 | 1:12 PM
ઈશા દેઓલનો એક જૂનો ઈન્ટરવ્યુ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ લગ્નેતર સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું કે, 'પ્રેમ એ પ્રેમ છે, તેને દોષ ન આપી શકાય.' ઈશાએ એમ પણ કહ્યું કે, મને લગ્નેતર સંબંધો સામે કોઈ વાંધો નથી.

1 / 5
અભિનેત્રી હેમા માલિની પણ એક પરિણીત પુરુષના પ્રેમમાં હતી. ઈશાના કહેવા પ્રમાણે તે પોતે પણ પરિણીત પુરુષના પ્રેમમાં હોઈ શકે. 'જો હું કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં પડીશ તો તેના પર મારો કોઈ અંકુશ નહીં હોય...' ઈશાએ આવું પણ કહ્યું.

2 / 5
છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

3 / 5
ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

4 / 5
એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
Anand: આંકલાવની સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા

લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠલ માટે કોંગ્રેસની ઉમેદવારી પર આખરે પૂર્ણવિરામ

ગુજરાતમાં પણ કોંગ્રેસ-આપનું ગઠબંધન, AAP 2 બેઠકો પર લડશે લોકસભા ચૂંટણી

હવે દ્વારકાનો સિગ્નેચર બ્રિજ ઓળખાશે સુદર્શન સેતુના નામે

મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

Video : વેરાવળમાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે આરોપીની પુછપરછમાં મોટો ખુલાસો

જૂનાગઢ: ઉના ચેકપોસ્ટ તોડકાંડમાં PI એન કે ગોસ્વામીની ધરપકડ

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે

આખરે જાગ્યું તંત્ર! વિતરણ કરેલા જીવાત વાળા ચણા પેકેટ બદલવા અપાયા આદેશ

મહારાષ્ટ્રના લાતુરમાં આગ, 6 દુકાનો બળીને રાખ

g clip-path="url(#clip0_868_265)">