AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Bhatt Family Tree: વિવાદોથી ભરેલી છે મહેશ ભટ્ટની જીંદગી, માતા-પિતા હતા ગુજરાતી પુત્રી આલિયા બોલિવુડને આપે છે હિટ ફિલ્મો

મહેશ ભટ્ટ (Mahesh Bhatt) આજે તેઓ તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના પિતા નાનાભાઈ ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતા અને માતા શિરીન મોહમ્મદ અલી ગુજરાતી હતા. મહેશના પિતાનું પણ ફિલ્મો સાથે જોડાણ હતું. તેઓ બોલિવુડ અને ગુજરાતી સિનેમામાં દિગ્દર્શક અને નિર્માતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 1:22 PM
Share
મહેશ ભટ્ટ એક ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને લેખક છે જે બોલિવુડમાં તેમના કામો માટે જાણીતા છે. મહેશ ભટ્ટનો જન્મ 20 સપ્ટેમ્બર 1948ના રોજ મુંબઈમાં થયો હતો   તેમના પિતા નાનાભાઈ ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતા અને માતા શિરીન મોહમ્મદ અલી પણ ગુજરાતી હતા.

1 / 8
મહેશ ભટ્ટની પર્સનલ લાઈફ અવારનવાર ચર્ચામાં રહે છે. તેણે પ્રથમ લગ્ન કિરણ ભટ્ટ સાથે કર્યા હતા. લગ્નના એક વર્ષ પછી દીકરી પૂજા આ દુનિયામાં આવી. ત્યારબાદ પુત્ર રાહુલનો જન્મ થયો. લગ્નના ઘણા વર્ષો પછી તેમનો સંબંધ તૂટી ગયો

2 / 8
બધા જાણે છે કે મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટ બે બાળકો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટના માતા-પિતા છે. તેમની બીજી પત્ની સોની રાઝદાનથી તેમને બે દીકરીઓ છે, આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ છે.ઘણીવાર આ બંને પરિવારો લગ્ન અને પાર્ટીઓમાં એકસાથે ખૂબ જ ખુશ જોવા મળે છે,

3 / 8
1989માં મહેશે સોની રાઝદાન સાથે લગ્ન કર્યા હતા. સોની અને મહેશની મુલાકાત ફિલ્મ 'સારંશ'ના શૂટિંગ દરમિયાન થઈ હતી અને મહેશે આ વિશે વાત પણ કરી હતી. સોની અને મહેશની સ્ટોરી પર ફિલ્મ 'રાઝ'નો એક પ્રખ્યાત ડાયલોગ પણ લખવામાં આવ્યો છે. મહેશે ક્યારેય કિરણને છૂટાછેડા આપ્યા ન હતા, પરંતુ સોની સાથે લગ્ન કર્યા હતા.

4 / 8
બોલિવૂડ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. તેમની મોટી પુત્રી પૂજા ભટ્ટ પણ તેમના જીવનમાં ઘણા વિવાદોમાંથી પસાર થઈ છે. જે થોડા મહિના પહેલા બિગ બોસ OTT 2માં જોવા મળી હતી.

5 / 8
અભિનેત્રી આલિયા તેના પિતા સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. અભિનેત્રી આલિયા ભટ્ટે પહેલીવાર તેના પિતા મહેશ ભટ્ટ સાથે 2020માં આવેલી ફિલ્મ 'સડક 2'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ઉપરાંત આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ પણ જોવા મળ્યા હતા. તે 1991માં આવેલી ફિલ્મ 'સડક'ની સિક્વલ હતી, જેમાં મહેશની મોટી દીકરી પૂજા ભટ્ટે સંજય દત્ત સાથે કામ કર્યું હતું. મહેશ ભટ્ટની વાત કરીએ તો તેણે બોલિવુડને એક પછી એક હિટ ફિલ્મો આપી છે. તેણે 'રાઝ', 'જિસ્મ', 'પાપ', 'મર્ડર', 'રોગ', 'ઝેહર', 'મર્ડર 2', 'જિસ્મ 2' જેવી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

6 / 8
બોલિવૂડના ફેમસ સ્ટાર કપલ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના ગુરુવારે લગ્ન કર્યા હતા.બંનેના હાલમાં એક પુત્રી પણ છે.આલિયા અને રણબીર કપૂરના લગ્નમાં આખા કપૂર પરિવારે જ નહીં પરંતુ બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ હાજરી આપી હતી.

7 / 8
સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જન જાગૃતિ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના કરવામાં આવી છે.

8 / 8
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">