ફિલ્મની જેમ રાજનીતિમાં પણ હિટ રહ્યા છે આ સાઉથ સ્ટાર, આટલા સ્ટાર બની ચુક્યા છે મુખ્યમંત્રી, જુઓ લિસ્ટ

રાજનીતિ અને ફિલ્મ જગત બે અલગ અલગ છેડા છે, પરંતુ તેમ છતાં બંને વચ્ચે ખૂબ જ ઊંડું જોડાણ છે. બોલિવૂડ સહિત સાઉથ અને તેલુગુ સ્ટાર રાજકારણમાં સક્રિય છે, ત્યારે કેટલાક તો એવા સ્ટાર છે જે મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

| Updated on: Jun 18, 2024 | 3:05 PM
 જે રીતે લોકોને સાઉથની ફિલ્મો જોવી પસંદ છે તેવી જ રીતે રાજનીતિમાં પણ સાઉથ સ્ટાર બોલિવુડ સ્ટાર કરતા રાજનીતિમાં પણ આગળ છે. લોકસભાની ચૂંટણીમાં ભોજપુરી, બોલિવુડ સહિત સાઉથ અનેક કલાકારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. તેમાંથી કેટલાકને હાર મળી તો કેટલાક કલાકારોની જીત થઈ છે. એક કલાકાર તો ડેપ્યુટી સીએમ બની ગયો છે.

1 / 5
તમિલ સુપરસ્ટાર રામચંદ્ર જેને ચાહકો ભગવાનની જેમ પુજતા હતા. 1953માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારબાદ 1962માં ડીએમકેના ઉમેદવાર તરીકે ધારાસભ્ય બન્યા, એમજીઆરે ડીએમકે છોડી  AIDMK પાર્ટીમાં જોડાયા અને વર્ષ 1977માં પહેલી વખત તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.

2 / 5
તમિલ સ્ટાર જેમણે અનેક હિટ ફિલ્મો આપી હતી. સાઉથમાં તેનો ચાહક વર્ગ પણ ખુબ મોટો હતો. અભિનેત્રી જયલલિતાએ એમજીઆરના કહેવા પણ રાજકારણમાં એન્ટ્રી કરી હતી.AIDMKમાં અનેક વખત તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વર્ષ 1991માં તમિલનાડુની પહેલી મહિલા મુખ્યમંત્રી બની હતી.

3 / 5
જૂનિયર એનટીઆરના સ્ટાર દાદા નંદમુરી તારક રામારાવે 60-70ના સમયમાં સાઉથ સિનેમામાં રાજ કર્યું હતુ. 1982માં તેલુગૂ દેશમ પાર્ટી બનાવી હતી. ત્યારબાદ તેઓ ચૂંટણી જીતી આંધ્ર પ્રદેશના સીએમ બન્યા હતા.

4 / 5
સાઉથ સિનેમાનો સ્ટાર ચિંરજીવીએ વર્ષ 2008માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. પ્રજા રાજ્યમ પાર્ટી બનાવી હતી. વર્ષ 2011માં કોંગ્રેસમાં જોડાયા હતા 2012માં રાજ્યસભા સાંસદ બન્યો અને હવે તેનો ભાઈ પવન કલ્યાણ આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ બન્યા છે.

5 / 5
Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી

સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ

આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે

અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

g clip-path="url(#clip0_868_265)">