અમદાવાદમાં જન્મ અને મુંબઈમાં થયું નિધન, અભિનેત્રીને આવતી હતી વાઈ, આવો છે શેફાલી જરીવાલાનો પરિવાર
શેફાલી જરીવાલાનું નામ ગ્લેમરની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય હતુ. તેમણે ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે, માત્ર 42 વર્ષની ઉંમરે, શેફાલીએ કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયા છોડી દીધી, જે તેના પરિવાર અને ચાહકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. તો આજે આપણે શેફાલી જરીવાલાના પરિવાર વિશે વાત કરીશું.

1 / 17

2 / 17

3 / 17

4 / 17

5 / 17

6 / 17

7 / 17

8 / 17

9 / 17

10 / 17

11 / 17

12 / 17

13 / 17

14 / 17

15 / 17

16 / 17

17 / 17