AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે પણ થાક અને અશક્તિ અનુભવો છો, તો આજથી જ શરૂ કરો દૂધ અને ખજૂરનું સેવન

દૂધ અને ખજૂર બંને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે પણ જો આ બંનેનું એકસાથે સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. માત્ર થોડા અઠવાડિયા સુધી દૂધ અને ખજૂરને ડાયટમાં એડ (Add) કરવાથી શરીરમાં પોઝિટિવ ફેરફાર જોવા મળે છે.

| Updated on: Apr 25, 2026 | 8:10 PM
Share
'દૂધ' હોય કે પછી 'ખજૂર' બંને વસ્તુઓને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવામાં જો તમે આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાનું શરૂ કરો છો, તો તમારા સ્વાસ્થ્યને ચોતરફથી લાભ મળી શકે છે.

1 / 5
યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે દૂધ તેમજ ખજૂરને તમારા ડાયટ પ્લાનમાં એડ (Add) કરો અને તમને માત્ર થોડા જ અઠવાડિયામાં તેની સકારાત્મક અસર જાતે જ અનુભવવા લાગશે. ખજૂર અને દૂધ મળીને તમારા હાડકાંના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. હાડકાંને મજબૂત રાખવા માટે તમે ખજૂરને દૂધ સાથે લઈ શકો છો.

2 / 5
જો તમારા શરીરમાં લોહીની ઊણપ સર્જાય, તો પણ તમે એકસાથે ખજૂર અને દૂધનું સેવન કરી શકો છો. સારી ઊંઘ માટે પણ આ કોમ્બિનેશનને ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. થાક અને નબળાઈ દૂર કરી ઊર્જા વધારવા માટે દૂધ સાથે ખજૂરનું સેવન કરી શકાય છે. તાકાત વધારવા માટે પણ આ કોમ્બિનેશન લેવાની સલાહ આપવામાં આવે છે.

3 / 5
આટલું જ નહીં, દૂધ અને ખજૂરને આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે પણ દૂધ સાથે ખજૂરનું સેવન કરી શકાય છે. સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ દૂધ કાઢી લો. ત્યારબાદ 3 થી 4 ખજૂરના બીજ કાઢીને અલગ કરી લો અને પછી ખજૂરને દૂધમાં નાખી દો.

4 / 5
હવે તમારે દૂધને સારી રીતે ઉકાળી લેવાનું છે. રાત્રે આ રીતે દૂધ સાથે ખજૂરનું સેવન કરી શકાય છે. જો તમે સવારે ખજૂર અને દૂધ લેવા માંગતા હોવ તો તમે રાત્રે એક ગ્લાસ દૂધમાં 3-4 ખજૂર પલાળીને છોડી દો.

5 / 5

શરીરમાં ઘોડા જેવી તાકાત આવશે ! માત્ર 30 દિવસ સવારે પલાળેલી મેથી ચાવીને ખાઓ, આંતરિક પરિવર્તનો જોઈને તમે પણ હેરાન રહી જશો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">