AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું, લોકોને મતદાન કરવાની અપીલ કરી જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન છે.શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું છે. આ સાથે લોકોને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરવાની પણ વાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2026 | 12:43 PM
Share

રાજ્યના 4 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. જામનગરમાં રાજ્યપ્રધાન રિવાબા જાડેજાએ મતદાન કર્યું.જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું છે.આ સાથે રિવાબાએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

મનપામાં ફરી ભાજપનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.લોકશાહીના પર્વમાં મે મતદાન કરી મારી ફરજ નિભાવી છે. જામનગરના લોકોને અપીલ કરું છું કે,મતદાન કરો. લોકશાહીનો આજનો દિવસ આપણા બધા માટે ખાસ છે. જિલ્લા વહીવટી તંત્ર,પ્રશાસન તેમજ ચૂંટણી પંચનો આભાર માનું છું.આપણે મતદાન આપી આપણી ફરજ પૂર્ણ કરવી જોઈએ.

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા એક ભારતીય રાજકારણી અને રાજ્ય મંત્રી છે. તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજકારણી તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરબદલમાં રીવાબાને જુનિયર મંત્રી (MoS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા છે. તેમને નિધ્યાના જાડેજા નામની પુત્રી છે.

‘દાદા’ ના મંત્રીમંડળમાં મળ્યુ સ્થાન, રાજકોટમાં પિયરીયું અને જામનગરમાં છે સાસરિયું, પતિ ઓલરાઉન્ડર, આવો છે રીવાબાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">