AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે આ સ્ટોક મિસ તો નથી કરી રહ્યા ? બ્રોકરેજ ફર્મે આપી ‘Buy’ રેટિંગ, ભાવમાં જોરદાર તેજીની શક્યતા

શેરબજારમાં અત્યારે એક એવા હેલ્થકેર સ્ટોકની જોરદાર ચર્ચા થઈ રહી છે કે, જે આગામી સમયમાં રોકાણકારોને માલામાલ કરી શકે છે. દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આ કંપનીના બિઝનેસમાં આવેલા મોટા સુધારાને જોઈને તેમાં રોકેટ જેવી તેજીની શક્યતા વ્યક્ત કરી છે.

| Updated on: Apr 24, 2026 | 5:12 PM
Share
શુક્રવાર, 24 એપ્રિલના રોજ Fortis Healthcare Ltd. ના શેરમાં સામાન્ય તેજી જોવા મળી છે. બ્રોકરેજ ફર્મ Motilal Oswal Financial Services દ્વારા આ સ્ટોક પર કવરેજ શરૂ કરીને ‘Buy’ રેટિંગ આપ્યા બાદ આ તેજી જોવા મળી હતી.

1 / 5
બ્રોકરેજે કંપની માટે ₹1,100 નો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે, જે અગાઉના બંધ ભાવથી લગભગ 19% ની સંભવિત તેજી દર્શાવે છે. બીજી તરફ, પોતાના ‘બુલ કેસ’ (Bull Case) માં બ્રોકરેજે સ્ટોક ₹1,260 સુધી જવાની શક્યતા વ્યક્ત કરી છે, એટલે કે લગભગ 36% સુધીનો અપસાઈડ જોવા મળી શકે છે.

2 / 5
Motilal Oswal ના જણાવ્યા અનુસાર, FY19 માં પ્રમોટર માલિકી IHH Healthcare પાસે ગયા પછી Fortis Healthcare એક પ્રોફેશનલી મેનેજ્ડ હેલ્થકેર પ્લેટફોર્મમાં બદલાઈ ગયું છે. આ ફેરફારને બેલેન્સ શીટમાં સુધારા અને નોન-કોર બિઝનેસમાંથી બહાર નીકળવાના નિર્ણયથી વેગ મળ્યો છે.

3 / 5
કંપનીના નાણાકીય વર્ષના પ્રદર્શનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર સુધારો જોવા મળ્યો છે. રેવન્યૂ (Revenue) અને EBITDA, જે FY18 માં અનુક્રમે ₹4,500 કરોડ અને ₹200 કરોડ હતા, તે FY26 સુધીમાં અંદાજિત ₹9,000 કરોડ અને ₹2,050 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે. આ સાથે જ કંપની ફરીથી નફામાં પરત ફરી છે. EBITDA માં 33% ના CAGR થી ગ્રોથ થયો છે, જેનું મુખ્ય કારણ ક્ષમતા વિસ્તરણ (Capacity expansion) અને ઓપરેશનલ એફિશિયન્સી રહ્યું છે. મજબૂત ઇન્ટરનલ એક્રુઅલ્સના કારણે કંપની દર વર્ષે 400-500 બેડ ઉમેરી રહી છે.

4 / 5
શુક્રવારે Fortis Healthcare ના શેર 0.23% ના વધારા સાથે ₹929.30 પર ટ્રેડ કરી રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોકમાં લગભગ 3% નો વધારો નોંધાયો છે. નિષ્ણાતોનો અંદાજ છે કે, આ શેર સરેરાશ ₹1,064.15 સુધી પહોંચી શકે છે, જે રોકાણકારોને આશરે 14.5% જેટલું વળતર આપી શકે છે. 16 જેટલા જાણકારોના મતે, જો બજારની સ્થિતિ વધુ મજબૂત રહેશે તો આ શેર મહત્તમ ₹1,206 સુધી પણ જઈ શકે છે, જે લગભગ 30% જેટલા નફાનો સંકેત આપે છે. જો કે, રોકાણ કરતા પહેલા એ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, બજારના ઉતાર-ચઢાવ વચ્ચે આ સ્ટોક નીચેના સ્તરે ₹875 સુધી પણ જઈ શકે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

600% ડિવિડન્ડ…! સ્કૂટર બનાવતી કંપનીએ કર્યું ‘મોટું એલાન’, રોકાણકારોમાં ઉત્સાહ છવાયો

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા

આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ

11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું

નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video

દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?

નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

g clip-path="url(#clip0_868_265)">