AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલગપ્પાનો અસલી ઇતિહાસ શું છે? આ સવાલનો સાચો જવાબ કોઈ પાસે નથી!

ગોલગપ્પાનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માત્ર ખાવાની વસ્તુ નથી, પરંતુ એક એવી લાગણી સાથે જોડાયેલો અનુભવ છે જે દરેકને આકર્ષે છે. હવે વાત કરીએ તેની શરૂઆત વિશે, પહેલો ગોલગપ્પા ક્યારે અને ક્યાં બનાવાયો તેની ચોક્કસ માહિતી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેનો ઉદ્ભવ પ્રાચીન ભારતમાં થયો હતો અને સમય સાથે તે દેશભરમાં અલગ-અલગ નામ અને સ્વાદ સાથે લોકપ્રિય બન્યો છે.

| Updated on: Apr 24, 2026 | 7:11 PM
Share
ગોલગપ્પા, જેને પાણીપુરી અથવા ફુલકી નામે પણ ઓળખવામાં આવે છે, ભારતનું ખૂબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તેનો ખાટો-મીઠો અને મસાલેદાર સ્વાદ દરેક ઉંમરના લોકોને ખૂબ ગમે છે. રસ્તા પરના નાના સ્ટોલથી લઈને મોટા રેસ્ટોરન્ટ સુધી, બધે તેની સારી માંગ રહે છે. તેની કિંમત ઓછી હોવા છતાં, તેનો સ્વાદ ઘણી વખત મોંઘા ખોરાકને પણ ટક્કર આપે છે.

1 / 7
ગોલગપ્પા નામ પોતે જ રસપ્રદ અર્થ ધરાવે છે. "ગોલ" એટલે તેનો ગોળ આકાર, જ્યારે "ગપ્પા" એ તેને એક જ વખતમાં ખાઈ લેવાની રીત બતાવે છે. જ્યારે તમે તેને ખાવો છો ત્યારે તે મોંમાં તૂટી જાય છે અને અંદરનું મસાલેદાર પાણી અને તેની અંદર રહેલો મસાલો મળીને જોરદાર સ્વાદનો અનુભવ આપે છે, જે તેને ખાસ બનાવે છે. ( Credits: AI Generated )

2 / 7
ગોલગપ્પાની શરૂઆત વિશે ઘણી જુદી-જુદી કથાઓ સાંભળવા મળે છે. તેમાં સૌથી જાણીતી વાત મહાભારત સાથે જોડાયેલી છે. કહેવાય છે કે દ્રૌપદીએ મર્યાદિત સામાનમાં એવી વાનગી બનાવી હતી કે પાંડવો બધા સંતોષથી ખાઈ શકે. કેટલાક લોકો માને છે કે આ વાત ગોલગપ્પાની શરૂઆત સાથે જોડાયેલી હોઈ શકે, પરંતુ તેનો કોઈ સ્પષ્ટ પુરાવો મળતો નથી. ( Credits: AI Generated )

3 / 7
ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે ગોલગપ્પાનું આજનું સ્વરૂપ અંદાજે 100થી 125 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ અને બિહાર વિસ્તારમાં વિકસ્યું હતું. રાજ કચોરી પરથી પ્રેરિત હોઈ શકે, જેમાં નાની પુરીઓને મસાલેદાર પાણી સાથે પીરસવામાં આવતી હતી. કેટલાક લોકો એવું પણ માને છે કે ગોલગપ્પાની શરૂઆત વારાણસીમાંથી થઈ હશે. ઉપરાંત, 1970ના સમયમાં દિલ્લીમાં "ગોલગપ્પા" નામનું એક બાળકો માટેનું મેગેઝિન પણ બહાર પડતું હતું. ( Credits: AI Generated )

4 / 7
ઇતિહાસ મુજબ, ગોલગપ્પાની શરૂઆત પ્રાચીન મગધ પ્રદેશ (આજનું બિહાર) વિસ્તારમાં થઈ હોવાનો અંદાજ છે. તે સમય દરમિયાન તેને "ફુલકી" તરીકે ઓળખવામાં આવતું હતું. પછી ધીમે ધીમે આ વાનગી સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ અને અલગ-અલગ રાજ્યોમાં જુદા નામ અને સ્વાદ સાથે ખૂબ લોકપ્રિય બની ગઈ. ( Credits: AI Generated )

5 / 7
ગોલગપ્પા ભારતના અલગ અલગ ભાગોમાં જુદા નામોથી ઓળખાય છે. મહારાષ્ટ્રમાં તેને પાણીપુરી કહે છે, પશ્ચિમ બંગાળમાં પુચકા અને ઓડિશામાં ગુપ ચૂપ તરીકે ઓળખાય છે. દરેક જગ્યાએ તેનો સ્વાદ અને મસાલામાં થોડો ફેરફાર જોવા મળે છે, પરંતુ તેની લોકપ્રિયતા આખા દેશમાં લગભગ એકસરખી જ છે. ( Credits: AI Generated )

6 / 7
સમય સાથે ગોલગપ્પામાં ઘણા નવા પ્રયોગો થયા છે. આજકાલ બજારમાં ચોકલેટ ગોલગપ્પા, ફાયર ગોલગપ્પા અને પાણીપુરીમાં  નવીન પ્રકારો પણ જોવા મળે છે. છતાં પણ, આ બધાં નવા સ્વાદ વચ્ચે પરંપરાગત ખાટા-મસાલેદાર ગોલગપ્પા હજુ સુધી લોકોની સૌથી લોકપ્રિય પસંદગી છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

7 / 7

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

g clip-path="url(#clip0_868_265)">