AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈભવની સુનામીમાં હૈદરાબાદના બોલરો ધોવાયા, તોડી કાઢયા 2 વર્લ્ડ રેકોર્ડ

15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર મેદાન પર તોફાન મચાવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં વૈભવે એવી વિસ્ફોટક બેટિંગ કરી કે, એક નહીં પણ બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધા.

| Updated on: Apr 25, 2026 | 9:21 PM
Share
IPLમાં ફરી એકવાર વૈભવ સૂર્યવંશીનું તોફાન જોવા મળ્યું છે. આ વખતે તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોની બરાબરની ક્લાસ લીધી છે. આ મેચમાં સૂર્યવંશીએ પહેલી જ ઓવરથી છગ્ગાની રમઝટ બોલાવી દીધી અને જોતજોતામાં 2 વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યા.

1 / 5
વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સીઝનમાં ત્રીજી એવી તક છે, જ્યારે તેણે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હોય. જણાવી દઈએ કે, હૈદરાબાદ સામેની મેચમાં વૈભવે 37 બોલમાં 103 રનની તોફાની ઇનિંગ રમી હતી.

2 / 5
વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં 50 રનનો આંકડો સ્પર્શતાની સાથે જ T20 ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કરી લીધા છે. તે T20માં 1000 રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 15 વર્ષની ઉંમરે જ આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

3 / 5
ખાસ વાત એ પણ છે કે, વૈભવ સૂર્યવંશીએ 1000 T20 રન બનાવવા માટે માત્ર 473 બોલ લીધા હતા, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા કોઈ પણ બેટ્સમેન 500થી ઓછા બોલમાં 1000 T20 રન બનાવી શક્યું નહોતું. અગાઉ મિચેલ ઓવેન 533 બોલ સાથે ટોપ પર હતો.

4 / 5
વૈભવ સૂર્યવંશીએ આ ઈનિંગ દરમિયાન સાકિબ હુસૈન સામે છગ્ગો મારવાનું પરાક્રમ પણ કર્યું હતું. હકીકતમાં, સાકિબ હુસૈને તેની પ્રથમ 3 IPL મેચમાં એક પણ છગ્ગો ખાધો નહોતો પરંતુ વૈભવ સૂર્યવંશી તે કરવામાં સફળ રહ્યો હતો.

5 / 5

Breaking News: 12 છગ્ગા 5 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ IPLમાં વધુ એક સદી ફટકારી, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">