AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પહેલા જીવનદાન પર ફિફ્ટી, બીજા પર સદી… કેએલ રાહુલની 67 બોલમાં 152 રનની ધમાકેદાર ઈનિંગ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓપનર કેએલ રાહુલે પંજાબ કિંગ્સ સામે માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી. આ તેની IPL કારકિર્દીની છઠ્ઠી સદી છે. આ ઇનિંગ દરમિયાન પંજાબ કિંગ્સે તેને બે જીવનદાન આપ્યા. જે બાદ રાહુલે પંજાબની હાલત ખરાબ કરી દીધી.

| Updated on: Apr 25, 2026 | 6:07 PM
Share
IPL 2026 ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓપનર કેએલ રાહુલે પંજાબ કિંગ્સ સામે શાનદાર સદી ફટકારી. રાહુલે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરીને પંજાબના બોલરોને ધોઈ નાખ્યા. આ તેની IPL કારકિર્દીની છઠ્ઠી સદી છે.

1 / 7
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, અને રાહુલ ટીમને મજબૂત શરૂઆત આપવામાં સફળ રહ્યો. રાહુલની વિસ્ફોટક ઇનિંગમાં પંજાબ કિંગ્સની નબળી ફિલ્ડિંગે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પંજાબ ટીમે રાહુલને બે જીવતદાન આપ્યું, જેનો તેણે પૂરો ફાયદો ઉઠાવ્યો.

2 / 7
કેએલ રાહુલની ઇનિંગ્સ ખૂબ શાનદાર હતી. તે સારા ફોર્મમાં પણ દેખાતો હતો અને તેને નસીબનો પણ સાથ મળ્યો, તેને  બે જીવતદાન પણ મળ્યા. જ્યારે રાહુલ ફક્ત 12 રન પર હતો, ત્યારે શશાંક સિંહે એક સરળ કેચ છોડ્યો. આ તકનો લાભ લેતા, રાહુલે ફક્ત 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

3 / 7
પછી, જ્યારે તે 51 રન પર હતો, ત્યારે બીજો કેચ છોડવામાં આવ્યો. આ બીજા જીવતદાન પછી, રાહુલ ફુલ-ઓન એટેક મોડમાં ગયો, ફક્ત 47 બોલમાં 100 રનનો આંકડો પૂર્ણ કર્યો.

4 / 7
રાહુલની ઇનિંગ વિસ્ફોટક હતી. તેણે પંજાબના બોલરો સામે સતત ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા, જેનાથી દિલ્હીની ઇનિંગનો પાયો મજબૂત બન્યો. તેણે નીતિશ રાણા સાથે 220 રનની ભાગીદારી કરી.

5 / 7
આ મેચમાં પંજાબ કિંગ્સની ફિલ્ડિંગ નિરાશાજનક રહી. બે મહત્વપૂર્ણ કેચ ડ્રોપ થવાથી રાહુલને બે જીવનદાન મળ્યું અને તેનો રાહુલે ફાયદો ઉઠાવતા શાનદાર સદી ફટકારી. રાહુલે 67 બોલમાં 152 ફટકાર્યા, જેમાં 16 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા.

6 / 7
આ સદી સાથે કેએલ રાહુલે ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. રાહુલની સિઝનની શરૂઆત ખરાબ રહી હતી, તેણે પહેલી બે મેચમાં ફક્ત 1 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે 92 રનની મજબૂત ઇનિંગ સાથે વાપસી કરી અને હવે રન-સ્કોરિંગ ચાર્ટમાં નંબર 1 સ્થાન પર પહોંચી ગયો છે. (PC:X/IPL/DC)

7 / 7

Breaking News: 6 બોલમાં 6 ચોગ્ગા અને છગ્ગા, એક ઓવરમાં ફટકાર્યા 28 રન, નીતિશ રાણાની તોફાની અડધી સદી

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">