ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે બોલિવૂડનો કિસિંગ બોય, દાદી પણ તેના સમયમાં હતી ખુબ જ હોટ

ઈમરાન હાશ્મીના પિતા સૈયદ અનવર હાશ્મી બિઝનેસમેન હતા, પરંતુ તેમણે 1968માં આવેલી ફિલ્મ 'બહારોં કી મંઝિલ'માં પણ કામ કર્યું હતું. ઈમરાનની માતા માહેરાહ હાશ્મી ગૃહિણી હતી. તો ચાલો આજે આપણે ઈમરાન હાશ્મીના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Feb 25, 2024 | 9:17 AM
આજે આપણે બોલિવુડના કુલ બોય ઈમરાન હાશ્મીના પરિવાર વિશે વાત કરીશું, તેમનું પરિવાર બોલિવુડ સાથે જોડાયેલું છે.

1 / 9
 ઈમરાન હાશ્મીના પિતા સૈયદ અનવર હાશ્મી બિઝનેસમેન હતા, પરંતુ તેમણે 1968માં આવેલી ફિલ્મ 'બહારોં કી મંઝિલ'માં પણ કામ કર્યું હતું. ઈમરાનની માતા માહેરાહ હાશ્મી ગૃહિણી હતી.ઈમરાન હાશ્મીની દાદી 1950ના દાયકામાં પ્રખ્યાત અભિનેત્રી હતી. તેમની દાદી 'પૂર્ણિમા દાસ વર્મા'ના નામથી પડદા પર પ્રખ્યાત હતી. આ એ સમય હતો જ્યારે ઈમરાનની દાદીએ પણ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મોમાં કામ કર્યું હતું.

2 / 9
  ઇમરાનના દાદા સૈયદ શૌકત હાશ્મી દેશના ભાગલા બાદ પાકિસ્તાન ગયા હતા. પરંતુ તેની દાદી પૂર્ણિમાએ ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. ઈમરાનની દાદીનું સાચું નામ મેહરબાનુ મોહમ્મદ અલી હતું.

3 / 9
અનવર હાશ્મી ઈમરાન હાશ્મીના પિતા છે. તેની માતાનું નામ માહેરાહ હાશ્મી છે. ઈમરાન હાશ્મીની દાદી, મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની માતા છે,  ઈમરાન આલિયા ભટ્ટનો પિતરાઈ ભાઈ છે.પૂર્ણિમાએ અભિનેતા શૌકત હાશમ મોહમ્મદ નિવાસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેણે પોતાનું નામ બદલીને મહેરબાનો મોહમ્મદ અલી રાખ્યું. લગ્ન બાદ પૂર્ણિમાએ પુત્ર સૈયદ અનવર હાશ્મીને જન્મ આપ્યો.

4 / 9
સૈયદ અનવર હાશ્મીએ પુત્ર ઈમરાન હાશ્મીને જન્મ આપ્યો. જોકે, પૂર્ણિમાનું લગ્નજીવન લાંબું ટકી શક્યું નહીં અને તેણે શૌકત હાશમ મોહમ્મદ નિવાસને છૂટાછેડા આપીને પ્રખ્યાત નિર્માતા ભગવાન દાસ વર્મા સાથે લગ્ન કર્યા.ઈમરાન હાશ્મીનો જન્મ 24 માર્ચ 1979ના રોજ મુંબઈમાં થયો હતો. ઈમરાન હાશ્મી ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેની દાદી તેના સમયની હોટ અભિનેત્રી હતી.  ઈમરાને ફિલ્મ 'રાઝ'થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

5 / 9
ઈમરાન હાશ્મીના દાદી મહેરાબાનો મોહમ્મદ અલીએ નિર્માતા-નિર્દેશક ભગવાન દાસ વર્મા સાથે લગ્ન કર્યા અને તેમનું નામ પૂર્ણિમાથી બદલીને પૂર્ણિમા દાસ વર્મા થઈ ગયું. પૂર્ણિમાની બહેન શિરીન મોહમ્મદ અલી હતી, જે મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની માતા છે. આ અર્થમાં મહેશ અને મુકેશ ભટ્ટ ઈમરાન હાશ્મીના મામા છે. ઈમરાન હાશ્મીનો મોહિત સૂરી સાથે પણ સંબંધ છે. મોહિત તેનો ભાઈ છે.

6 / 9
 તેમની ફિલ્મ મર્ડર મલ્લિકા શેરાવત સાથે ઈમરાન હાશ્મીને બોલિવૂડનો કિસિંગ બોય તરીકે ઓળખવામાં આવતો હતો.અભિનેતા ઈમરાન હાશ્મીને મોંઘી કારનો શોખ છે. તેની પાસે લક્ઝરી કારનું કલેક્શન છે, જેમાં રોલ્સ રોયસ, લેમ્બોર્ગિની જેવી કારનો સમાવેશ થાય છે.

7 / 9
 લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવતા ઈમરાન ખાન મુંબઈમાં એક આલીશાન મકાનમાં રહે છે. ઈમરાન ખાન જાહેરાતની સાથે ફિલ્મોમાં પણ કરોડોની કમાણી કરે છે.ઈમરાન હાશ્મીએ વર્ષ 2006માં પ્રવીણ શહાની સાથે લગ્ન કર્યા હતા. આ કપલે વર્ષ 2010માં એક પુત્રનું સ્વાગત કર્યું હતુ, જેનું નામ અયાન હાશ્મી છે.

8 / 9
 2014માં, ઈમરાનના પુત્ર અયાનને કેન્સર હોવાનું નિદાન થયું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા.તે દરમિયાન ઈમરાને એક પુસ્તક લખ્યું હતું જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">