કેમેરામાં કેદ: આમિર ખાને મુંબઈમાં શરુ કર્યું ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ, કરીના સાથે જોરદાર લુકની તસ્વીરો વાયરલ

ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ રવિવારે સાંજે મુંબઈમાં શરૂ થયું છે. જ્યાં આજે આમિર ખાન અને કરીના કપૂર ખાન પોતપોતાના લુકમાં જોવા મળ્યા હતા, ચાલો જોઈએ આ સ્ટાર્સની ખાસ તસવીરો.

1/7
બોલિવૂડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) અને અભિનેત્રી કરીના કપૂર ખાન રવિવારે મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા.

2/7
બંને તેમની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગ માટે તૈયાર છે. જ્યાં થોડા રવિવારે આ જોડીની તસવીરો સામે આવી છે.

3/7
રવિવારે બે અલગ અલગ અંદાજમાં આમિર જોવા મળ્યા. સવારે આમિર ખાન અને કરીનાએ લાંબા સમય સુધી ટી-સિરીઝ ઓફિસની બહાર ઉભા રહીને ખાસ વાતચીત કરી હતી.

4/7
તો લાલ સિંહ ચઢ્ઢાના (Laal Singh Chaddha) લુકમાં જોવા મળ્યા આમિર ખાન.

5/7
આમિર ખાનનો આ લુક ઘણા સમયથી માત્ર પોસ્ટર પર જોવા મળતો હતો. હવે સેટ પર આ લુક જોવા મળ્યો છે.

6/7
આમિર ખાનને પાઘડીમાં જોઈને બધાને આશ્ચર્ય થયું. મુંબઈમાં હવે આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે.

7/7
આજે અભિનેતા આ ફિલ્મના શૂટિંગ માટે ટી-સીરીઝ ઓફિસ પહોંચ્યા હતા. આમિર ખાનની સાથે કરીના કપૂર ખાન પણ શૂટિંગ માટે અહીં પહોંચી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati