AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 247 DNA મેચ થયા, ફિલ્મ નિર્માતાનો મૃતદેહ તેમના પરિવારને સોંપાયો

અમદાવાદમાં એર ઈન્ડિયાની દુર્ઘટનામાં અત્યારસુધી 247 DNA મેચ થયા છે. જેમાંથી મોટાભાગા મૃતદેહને તેમના પરિવારને સોંપીદેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ મૃતદેહમાં એક ગુજરાતી ફિલ્મના નિર્માતાના DNA તેમના પરિવાર સાથે મેચ થયા છે. ત્યારે નિર્માતાનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે.

| Updated on: Jun 22, 2025 | 9:41 AM
Share
 12 જૂન 2025નો દિવસ આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ બાદ મૃતદેહને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અત્યારસુધી 247 DNA મેચ થયા છે.

1 / 7
મૃતદેહ પરિવાર સાથે મેચ થયા બાદ મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યો છે. 8 લોકોના પરિવારોને ડીએનએ પરીક્ષણ માટે અન્ય સંબંધીઓના નમૂના આપવા કહેવામાં આવ્યું છે કારણ કે અગાઉના નમૂનાઓ મેળ ખાતા ન હતા.

2 / 7
પોલીસે જણાવ્યું કે,  DNA મેચ થતાં એ પુષ્ટિ થઈ છે કે, અમદાવાદના ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલા જે દુર્ઘટના બાદ ગુમ થતા, તેનું પણ આ અકસ્માતમાં નિધન થયું છે.  DNA તપાસ બાદ પાર્થિવ દેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે.

3 / 7
 અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડો રાકેશ જોશીએ કહ્યું કે, જે 247 મૃતદેહની ઓળખ થઈ છે. જેમાં 187 ભારતીય, 52 બ્રિટિશ,7 પોર્ટુગલ નાગરિક અને એક કેનેડાના વ્યક્તિનો મૃતદેહ સામેલ છે.

4 / 7
પ્લેન દુર્ઘટના પછી ગુમ થયેલા ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું મૃત્યુ થયું છે. ડીએનએ તપાસ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

5 / 7
એક અધિકારીએ જણાવ્યું હતું કે, 34 વર્ષીય જીરાવાલા તેમના ટુ-વ્હીલર પર આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લંડન જતું વિમાન હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું હતું. જોકે, પરિવાર હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે જીરાવાલાનું મૃત્યુ થયું છે.

6 / 7
12  જૂનના રોજ, એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 (787-8 બોઇંગ ડ્રીમલાઇનર) ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. પ્લેન બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતુ. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકો (229 મુસાફરો (એક જીવિત) અને 10 કેબિન ક્રૂ, 2 પાઇલટ), હોસ્ટેલ બિલ્ડિંગ અને બાકીના 34 લોકોનો સમાવેશ થાય છે.

7 / 7

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. ગુજરાતી સિનેમાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

g clip-path="url(#clip0_868_265)">