AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 લગ્ન , 3 પત્નીઓ અને 3 બાળકો ,12મી ફેલ ફિલ્મ ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાનો પુત્ર છે ક્રિકેટર

વિધુ વિનોદ ચોપરાના પિતા ડી.એન. ચોપરા હતા અને પીઢ ફિલ્મ નિર્માતા રામાનંદ સાગર તેમના સાવકા ભાઈ હતા. તેમની માતા શાંતિ દેવી મહાલક્ષ્મી હતી, જેમણે 1990માં કાશ્મીર સંઘર્ષને કારણે કાશ્મીર છોડી દીધું હતું. એક બાજુ પિતાની ફિલ્મ “12મી ફેલ” ધમાલ મચાવી રહી છે, તો પુત્ર રણજી ટ્રોફી માચવી રહ્યો છે ધમાલ, આઝે વિધુ વિનોદ ચોપરાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Sep 05, 2025 | 9:35 AM
Share
વિધુ વિનોદ ચોપરાના પરિવાર વિશે જાણીએ,

વિધુ વિનોદ ચોપરાના પરિવાર વિશે જાણીએ,

1 / 9
 રણજી ટ્રોફીમાં અગ્નિની જબરદસ્ત પદાર્પણથી વિનોદ ચોપરાના પરિવારમાં આનંદનો માહોલ છે, આ પ્રતિભાશાળી ક્રિકેટરે ક્રિકેટના મેદાનમાં પોતાની ઓળખ બનાવી છે.

2 / 9
રામાનંદ સાગર અને વિધુ વિનોદ ચોપરા સાવકા ભાઈઓ છે. રામાનંદ સાગરના પિતાની પહેલી પત્નીનું અવસાન થયું. આ લગ્નથી તેમને રામાનંદ સાગર નામનો પુત્ર થયો. આ પછી તેણે ફરીથી લગ્ન કર્યા અને વિધુ વિનોદ ચોપરાનો જન્મ થયો.

3 / 9
વિધુ વિનોદ ચોપરાનો જન્મ 5 સપ્ટેમ્બર 1952ના રોજ થયો છે. એક ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા, પટકથા લેખક અને સંપાદક છે.દિગ્દર્શક તરીકે તેમની જાણીતી ફિલ્મો ક્રાઇમ ડ્રામા પરિન્દા (1989), દેશભક્તિ રોમેન્ટિક ડ્રામા 1942: અ લવ સ્ટોરી (1994), એક્શન ડ્રામા મિશન કાશ્મીર (2000) અને  12મી ફેલ (2023) છે.

4 / 9
 તેઓ તેમના બેનર વિનોદ ચોપરા ફિલ્મ્સ હેઠળ મુન્નાભાઈ ફિલ્મ , 3 ઈડિયટ્સ (2009), પીકે (2014), અને સંજુ (2018)ના નિર્માણ માટે પણ જાણીતા છે. વિધુ વિનોદ ચોપરાએ અમુક ફિલ્મમાં રોલ પણ કર્યો છે.

5 / 9
 વિધુ વિનોદ ચોપરાએ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ફિલ્મ નિર્દેશનનો અભ્યાસ કર્યો હતો. તેણે 1976 માં રેણુ સલુજા સાથે લગ્ન કર્યા અને 1983માં છૂટાછેડા લીધા, ત્યારબાદ તેણે 1985માં શબનમ સુખદેવ સાથે લગ્ન કર્યા હતા. બીજી વખત પણ લગ્ન અસફળ રહ્યા અને છુટાછેડા લઈ લીધા હતા. બીજા લગ્ન માત્ર 4 વર્ષ જ ટક્યા હતા.2 વખેત લગ્નમાં નિષ્ફળ રહ્યા બાદ ત્રીજી વખત  તેમણે અનુપમા ચોપરા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને ઝૂની ચોપરા અને અગ્નિ દેવ ચોપરા 2 બાળકો છે.

6 / 9
જ્યારે દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ “12મી ફેલ” ચર્ચામાં છે, ત્યારે વિધુનો પુત્ર અગ્નિ ચોપરા ક્રિકેટ જગતમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. સિક્કિમ સામેની તેની રણજી ડેબ્યૂ મેચમાં મિઝોરમ તરફથી રમતા  અગ્નિએ ડાબા હાથના બેટ્સમેન તરીકે તેની તેજસ્વી પ્રતિભા દર્શાવીને સદી ફટકારી હતી.

7 / 9
મિશિગ્ન અમેરિકામાં જન્મેલા અગ્નિએ મિઝોરમ જતા પહેલા શરુઆતમાં મુંબઈની જૂનિયર ટીમ માટે રમી રહ્યો હતો. સિક્કિમ સામે મિઝોરમની હાર થઈ છતાં અગ્નિના શાનદાર પ્રદર્શનની ચર્ચા થઈ રહી છે.166 રન બનાવીને જબરદસ્ત પરફોર્મર તરીકે ઉભરી આવ્યો હતો. તેની ઇનિંગમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

8 / 9
2003માં રિલીઝ થયેલી 'મુન્નાભાઈ MBBS' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મનું બજેટ માત્ર 10 કરોડ રૂપિયા હતું, પરંતુ તેની રિલીઝ બાદ ફિલ્મે બજેટ કરતા ત્રણ ગણી વધુ કમાણી કરી હતી. સંજય દત્તની આ ફિલ્મે દુનિયાભરમાં 36 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં સુનીલ દત્તે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

9 / 9

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">