યુઝવેન્દ્ર ચહલને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવતા Dhanashree Vermaનો ‘ગુસ્સો’ ફાટી નીકળ્યો, પૂછ્યો આ સવાલ
એશિયા કપ 2023 માટે યુઝવેન્દ્ર ચહલને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. ટીમ ઈન્ડિયાના આ નિર્ણયથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. આના પર ઘણા પૂર્વ ક્રિકેટરોએ સવાલ ઉઠાવ્યા હતા. ચહલની હકાલપટ્ટીથી તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) પણ ખૂબ જ દુઃખી છે.
Most Read Stories