AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ કરી રહી છે આ ખાસ કામ, સાથે તેમને ડર પણ છે ! જુઓ ફોટો

દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં પ્રેગ્નન્સીનો સમય માણી રહી છે. કેમેરાની ઝગઝગાટથી દૂર, દીપિકાએ સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે હાલના દિવસોમાં શું કરી રહી છે તેની એક ઝલક શેર કરી છે.

| Updated on: Apr 17, 2024 | 1:18 PM
Share
બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં લાઈફમાં પોતાના સુંદર દિવસોને માણી રહી છે. તે પ્રેગ્નેન્ટ છે અને સપ્ટેમ્બર મહિનામાં માતા બનશે.હાલના સમયે તે કેમેરાની લાઈટથી દુર છે અને પોતાને ક્વોલિટી ટાઈમ આપી રહે છે. તે સોય દોરાથી એમ્બ્રોડરી વર્ક કરી રહી છે. જેનો ફોટો ચાહકો સાથે શરે કર્યો છે. આ સાથે તેમણે એક શાનદાર કેપ્ટશન પણ આપ્યું છે.

1 / 5
38 વર્ષની ઉંમરમાં દિપીકા પાદુકોણ પ્રેગ્નસીમાં પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. પહેલા તેમણે બેબીમૂનથી પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેની ગરદન પર ટૈનિંગ જોવા મળી રહ્યું છે પરંતુ લોકોનું ધ્યાન તેના ટેટુ પર ગયું જે દુર થઈ ગયું છે. પહેલા તેની ગરદન પર આરકે લખ્યું હતુ. તે સમયે તે રણબીર કપુરને ડેટ કરી રહી હતી.

2 / 5
દીપિકા પદુકોણ પાદુકોણે સોય દોરાથી એમ્બ્રોડરી વર્કનો ફોટો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું આશા છે કે, હું કમ્પલીટ વર્ઝન શેર કરવા માટે સક્ષમ થાઉં. દીપિકાની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

3 / 5
દીપિકા પદુકોણના આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તેમને કોમેન્ટ કરી રહ્યા છે લોકો અભિનેત્રીને કહી રહ્યા છે કે, તે જલ્દી બેબી બંમ્પની ફોટો શેર કરે.

4 / 5
રિપોર્ટ મુજબ દીપિકા પદુકોણ પાદુકોણ સપ્ટેમ્બર મહિનામાં માતા બનશે. તેમણે 14 નવેમ્બર 2018ના રોજ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા એક બીજાને ડેટ કરતા હતી અને હવે થોડા જ મહિના બાદ બંન્ને માતા-પિતા બનશે.

5 / 5
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">