India Pakistan Ceasefire : ફિલ્મી પડદા પર દંબગ અંદાજ દેખાડનાર સલમાન ખાન નીકળ્યો ડરપોક
10 મેના રોજ સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ સલમાન ખાને પોસ્ટ શેર કરી હતી. જોકે, અભિનેતાએ થોડી વાર પછી પોસ્ટ ડિલીટ કરી દીધી, ત્યારબાદ લોકોએ તેના પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું.

22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં 26 હિન્દુઓને આતંકીઓએ તેમનો ધર્મ પુછીને પાકિસ્તાનથી આવેલા મુસ્લિમ આતંકવાદીઓએ હત્યા કરી હતી. અને તેમની પત્નીઓને વિધવા બનાવી હતી. પરંતુ 3 અઠવાડિયા બાદ પણ ધર્મથી મુસ્લિમ સલમાન ખાને એક વખત પણ આ ઘટનાની અલોચના કરી ન હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરુ થયા બાદ પણ ભારતીય સેનાના સમર્થનમાં એક પણ પોસ્ટ કરી નથી, ભારતીય એરફોર્સે પાકિસ્તાન દ્વારા કબ્જામાં રહેલા પીઓકેમાં જઈ મુસ્લિમ આતંકવાદીઓના 9 ઠેકાણાનો નાશ કર્યો હતો. તેમ છતાં સલમાન ખાને ભારતીય એરફોર્સની વીરતાને લઈ એક પણ મેસેજ કર્યો નથી.

પાકિસતાને ગુસ્સામાં ભારત પર હુમલો કર્યો તો ભારતની ત્રણેય પાંખે પાકિસ્તાનમાં તાંડવ મચાવવાનું શરુ કર્યું હતુ. જેનાથી પાકિસ્તાની સરકાર , સેના અને જનતા ત્રાહિમામ થઈ હતી. અને આ મુદ્દો પાકિસ્તાનના સંસંદમાં પણ ઉઠ્યો હતો.સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ બાદ પણ સલમાન ખાને ભારતીય હોવાનો ગર્વ થવાનો એક પણ મેસેજ કે પોસ્ટ કરી નથી.

પરંતુ જેવી રીતે ભારતીય સેનાના તબાહી વાળા આક્રમણ મુ્સ્લિમ દેશ પાકિસ્તાનને બચાવનાર સિઝફાયરનો નિર્ણય લેવામાં આવ્યો તો ફિલ્મી પડદા પર નકલી દબંગ નકલી હિરો સલમાન ખાન ખુશીમાં ઝુમી ઉઠ્યો હતો. ટુંકમાં સલમાન ખાન આ વાતથી ખુશ હતો. કે મોટી ફેનફોલોઈંગ જે મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં છે. તે ભારતીય વીર સેનિકોના હાથે માર્યા જતા બચી ગયા.

પરંતુ જેમ સિઝફાયર પાકિસ્તાને તોડ્યું તો ડરપોક સલમાન ખાને ડરીને ટ્વિટ ડિલીટ કર્યું હતુ. શું સલમાન ખાન પોતાની આ હરકતથી નકલી ભારતીય હોવાનો પાકિસ્તાન પ્રેમની હિન્દુ વિરુધીઓ અને આતંકવાદ સમર્થન હોવાનો દાવો કરી રહ્યો છે?

પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરના લગભગ પાંચ દિવસ પછી, અમિતાભ બચ્ચને સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે. બિગ બીએ X પર પોસ્ટ કરી એક કવિતા લખી હતી.

બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ચૂપ હતા.હજુ પણ કેટલાક બોલિવુડ સ્ટાર ચૂપ છે. તો અમુક સ્ટારે સિઝફાયર બાદ મૌન તોડ્યું છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.
