AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવાર કે રાત ? ‘ગ્રીન ટી’ પીવાનો સાચો સમય કયો ? જાણો કઈ ભૂલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે

'ગ્રીન ટી' સ્વાસ્થ્ય માટે વરદાન સમાન માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે, તેનો ખોટા સમયે અને ખોટી રીતે થતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે? એવામાં સવાલ એ છે કે, 'ગ્રીન ટી' પીવાનો યોગ્ય સમય કયો છે?

| Updated on: May 06, 2026 | 5:16 PM
Share
'ગ્રીન ટી'ને હેલ્ધી ડ્રિંક માનવામાં આવે છે પરંતુ તેનો પૂરો ફાયદો ત્યારે જ મળે છે, જ્યારે તેને સાચા સમયે અને સાચી રીતે પીવામાં આવે. ઘણા લોકો તેને સવારે ખાલી પેટે પીવે છે, તો કેટલાક રાત્રે રિલેક્સ થવા માટે તેનું સેવન કરે છે. એવામાં પ્રશ્ન થાય છે કે, આખરે ગ્રીન ટી પીવાનો સાચો સમય કયો છે? સવાર કે રાત?

1 / 5
સવારે 'ગ્રીન ટી' પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં મદદ મળે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તે શરીરને ડિટોક્સ કરવા અને દિવસભર એનર્જી જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. એવામાં ધ્યાન રાખો કે, તેને બિલકુલ ખાલી પેટે ન પીવો, કારણ કે તેનાથી એસિડિટી અથવા પેટમાં બળતરા થઈ શકે છે. સારું એ રહેશે કે, હળવો નાસ્તો કર્યા પછી 'ગ્રીન ટી' પીવો.

2 / 5
રાત્રે 'ગ્રીન ટી' પીવી દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. તેમાં કેફીન હોય છે, જે ઊંઘ પર અસર કરી શકે છે. જો તમે સંવેદનશીલ હોવ, તો સૂવાના 2–3 કલાક પહેલા ગ્રીન ટી પીવાનું ટાળો. જો કે, કેટલાક લોકો ડિનર પછી તેને પાચન માટે લે છે, જે મર્યાદિત માત્રામાં ઠીક હોઈ શકે છે.

3 / 5
'ગ્રીન ટી' પીવાનો શ્રેષ્ઠ સમય સવારે નાસ્તા પછી અથવા બપોરે હોય છે. તમે તેને જમ્યાના 30–60 મિનિટ પછી પણ લઈ શકો છો, જેનાથી પાચન સારું રહે છે અને શરીરને તેના એન્ટીઓક્સીડેન્ટ્સનો પૂરો ફાયદો મળે છે.

4 / 5
દિવસમાં 2–3 કપથી વધુ 'ગ્રીન ટી' ન પીવો અને તેને ખૂબ ગરમ પાણીમાં ન ઉકાળો. ફક્ત હળવા ગરમ પાણીમાં જ 'ગ્રીન ટી' બનાવો. વધારે સમય સુધી ટી-બેગ અંદર ન છોડો, નહીંતર કડવાશ વધી જાય છે. બીજું કે, ખાલી પેટે કે સૂતા પહેલા તરત જ 'ગ્રીન ટી' પીવાનું ટાળો.

5 / 5

ઓછું પાણી પીવાની આદત છે? તો ડિહાઈડ્રેશનનું જોખમ ટાળવા માટે આજથી જ શરૂ કરો આ ‘વસ્તુઓનું સેવન’

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ

98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video

હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત

Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!

g clip-path="url(#clip0_868_265)">