AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા 10 વખત રહી ચૂક્યા છે મુખ્યમંત્રી, 50 વર્ષે કુંવારો છતાં પિતા કરતા વધુ પૈસાદાર, જુઓ નિશાંત કુમારનો પરિવાર

મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્રએ પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી દીધી છે.નીતીશ કુમારનો પુત્ર નિશાંત કુમાર મંત્રી બનશે. તો આજે આપણે નિશાંત કુમારના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: May 07, 2026 | 7:08 AM
Share
બિહારમાં સમ્રાટ મંત્રીમંડળનું ગુરુવારે વિસ્તરણ કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર મંત્રી બનશે. નિશાંતે અગાઉ મંત્રી પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

1 / 10
 મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર જનતા દળ યુનાઈટેડમાં જોડાઈ ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર મંત્રી બનશે.

2 / 10
નિશાંત કુમારનો પરિવાર જુઓ

નિશાંત કુમારનો પરિવાર જુઓ

3 / 10
નિશાંત સાદું જીવન જીવે છે અને લાઈમલાઈટથી દૂર રહેનારાઓમાંનો એક છે. મુખ્યમંત્રીનો એકમાત્ર પુત્ર હોવા છતાં, તે ખૂબ જ સાદું જીવન જીવે છે. તેને આધ્યાત્મિકતા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તે હંમેશા સાદા કપડાંમાં જોવા મળે છે.

4 / 10
 20 જુલાઈ 1975 ના રોજ જન્મેલા નિશાંત કુમારે પોતાનું પ્રારંભિક શિક્ષણ પટનાની સેન્ટ કરેન્સ સ્કૂલમાંથી કર્યું. ત્યારબાદ તેઓ મસૂરી ગયા. ત્યાં તેમણે માનવ ભારતી ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો.

5 / 10
ત્યારબાદ નિશાંતે મેસરાના બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (BIT)માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતુ.

6 / 10
 લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહ્યા પછી, તેમના આ પગલાને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને બિહારના રાજકારણમાં એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે.

7 / 10
નિશાંત કુમાર નીતિશ કુમાર અને મંજુ સિન્હાના એકનો એક દીકરો છે.નિશાંતની માતા, મંજુ સિન્હા, એક શાળા શિક્ષિકા હતી. જેનું 2007 માં લાંબી બીમારીને કારણે અવસાન થયું હતું. 50 વર્ષની ઉંમરે પણ કુંવારો છે.

8 / 10
1 માર્ચ 1951ના રોજ બિહારના એક નાના ગામ બખ્તિયારપુરમાં જન્મેલા નીતિશ કુમારે પટનાની બિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. નીતિશની રાજકીય સફર તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન શરૂ થઈ હતી.

9 / 10
 નિશાંત કુમાર ભલે સાદું જીવન જીવે છે, પરંતુ તેમની પાસે કરોડોની સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ આશરે 3.55 કરોડ હોવાનો અંદાજ છે. તેઓ બિહારના મુખ્યમંત્રી રહી ચૂકેલા પિતા નીતિશ કુમાર કરતા લગભગ પાંચ ગણા વધુ પૈસાદાર છે. (all photo : PTI)

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ

98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video

હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત

Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!

ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા

નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">