AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે મહત્વના સમાચાર… ચાંદીમાં રૂ. 1,500નો ઉછાળો, જ્યારે સોનું રૂ. 300 ઘટ્યું

વૈશ્વિક બજારમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં રૂ. 1,500નો મોટો ઉછાળો આવતા તે રૂ. 2.51 લાખ પ્રતિ કિલોગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે. જો કે, સોનાના ભાવમાં રૂ. 300નો સામાન્ય ઘટાડો નોંધાયો છે.

| Updated on: May 05, 2026 | 8:32 PM
Share
મંગળવારે રાજધાની દિલ્હીમાં ચાંદીના ભાવમાં રૂ. 1,500નો વધારો થયો હતો, જે વધીને રૂ. 2.51 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો. આ વધારો વૈશ્વિક બજારોમાં મજબૂત વલણને કારણે થયો હતો, કારણ કે પશ્ચિમ એશિયામાં જીઓ-પોલિટિકલ તણાવને લીધે આ કોમોડિટી પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદી રૂ. 2,49,500 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. જો કે, 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું રૂ. 300 ઘટીને રૂ. 1,52,500 પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) પર આવી ગયું હતું. સોમવારે આ પીળી ધાતુ રૂ. 1,52,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી.

1 / 5
HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના સીનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'મંગળવારે પણ સોના પર દબાણ જળવાઈ રહ્યું હતું, કારણ કે રોકાણકારોએ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને એકંદર મેક્રો ઇકોનોમિક લેન્ડસ્કેપ પર તેની અસરો પર પ્રતિક્રિયા આપી હતી'.

2 / 5
સૌમિલ ગાંધીએ કહ્યું કે, 'હવે જ્યારે ઈરાન-અમેરિકા સંઘર્ષ તેના દસમા સપ્તાહમાં છે, ત્યારે બદલાતી મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિના પ્રતિસાદમાં રોકાણકારોએ સોનાથી અંતર બનાવીને યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડને તેમના મનપસંદ 'સુરક્ષિત રોકાણ' (safe-haven assets) તરીકે પસંદ કર્યા છે. આના કારણે કિંમતી ધાતુઓ પર નીચેની તરફનું દબાણ વધુ વધ્યું છે'.

3 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર 1.08 ટકા વધીને 73.51 યુએસ ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ હતી, જ્યારે સોનું નજીવા વધારા સાથે 4,549.57 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. મીરાએ એસેટ શેરખાનના કોમોડિટીઝ હેડ પ્રવીણ સિંઘે જણાવ્યું હતું કે, સ્પોટ ગોલ્ડ 4,550 યુએસ ડોલર પ્રતિ ઔંસના સ્તરની આસપાસ રહ્યું હતું. આવું એટલા માટે થયું કારણ કે, કોમર્શિયલ જહાજોને યુએસ સૈન્યની સુરક્ષા (Escorts) મળવાની આશાથી ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ આવી હતી. જો કે, તેલના ભાવમાં આ ઘટાડો સંભવિત રીતે કામચલાઉ જ હશે.

4 / 5
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોનાના ભાવમાં ઉછાળાની શક્યતા મર્યાદિત હોઈ શકે છે, કારણ કે રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાને મોટાભાગે પહેલેથી જ કિંમતોમાં એડ (Add) કરી લીધી છે અને હવે આગળ વધુ કડકાઈ દાખવવાની શક્યતાને બળ મળી રહ્યું છે.

5 / 5

આ પણ વાંચો: દર મહિને ₹5,000ની SIP કે એકસાથે ₹1 લાખનું રોકાણ, કયો વિકલ્પ છે ‘બેસ્ટ’?

Follow Us
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો

બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ

રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે

g clip-path="url(#clip0_868_265)">