AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું UPI નો ક્રેઝ હવે ઓછો થઈ રહ્યો છે ? 2026 માં પહેલીવાર ટ્રાન્ઝેક્શનના આંકડામાં નોંધાયો ઘટાડો

માર્ચ 2026 માં ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા બાદ એપ્રિલ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાએ ડિજિટલ પેમેન્ટની રફ્તાર અંગે નવી ચર્ચા જગાવી છે. શું આ કોઈ મોટી મંદીના સંકેત છે કે પછી માત્ર એક સામાન્ય ફેરફાર? જાણો એક્સપર્ટ્સનું શું કહેવું છે.

| Updated on: May 05, 2026 | 5:50 PM
Share
દેશમાં ડિજિટલ ક્રાંતિના આ યુગમાં પહેલીવાર એવું બન્યું છે કે UPI ટ્રાન્ઝેક્શનની ગતિમાં ઘટાડો જોવા મળ્યો હોય. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ના તાજા આંકડા મુજબ, એપ્રિલ 2026 માં ટ્રાન્ઝેક્શનના મૂલ્ય અને સંખ્યા બંનેમાં ઘટાડો થયો છે.

1 / 5
આંકડા શું કહે છે?: એપ્રિલ 2026 માં ટ્રાન્ઝેક્શનની સ્થિતિ કંઈક આવી રહી છે: કુલ મૂલ્ય: માર્ચમાં ₹29.53 ટ્રિલિયન સામે એપ્રિલમાં 1.7% ઘટીને ₹29.03 ટ્રિલિયન રહ્યું છે. ટ્રાન્ઝેક્શન સંખ્યા: માર્ચના રેકોર્ડ બાદ સંખ્યા ઘટીને 22.35 બિલિયન પર આવી ગઈ છે. સામાન્ય આશ્વાસન: જોકે, ગયા વર્ષની સરખામણીએ હજુ પણ આંકડા મજબૂત છે, જેમાં સંખ્યામાં 25% અને મૂલ્યમાં 21% નો વધારો જોવા મળ્યો છે.

2 / 5
માત્ર UPI જ નહીં, અન્ય સેવાઓ પણ પ્રભાવિત: માત્ર UPI માં જ નહીં, પરંતુ અન્ય ડિજિટલ સેવાઓમાં પણ સુસ્તી જોવા મળી છે: IMPS: માસિક ધોરણે ટ્રાન્ઝેક્શનમાં 1% નો ઘટાડો થયો છે. FASTag: ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 1.6% અને મૂલ્યમાં 2% નો ઘટાડો નોંધાયો છે. AePS: સૌથી વધુ અસર અહીં જોવા મળી છે, જ્યાં વ્યવહારોની સંખ્યામાં 15% અને મૂલ્યમાં 14% નો મોટો ઘટાડો થયો છે.

3 / 5
કેમ ઘટી રહી છે રફ્તાર? એક્સપર્ટ્સનો ખુલાસો: નિષ્ણાંતોનું માનવું છે કે આ કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ આ એક ‘માર્ચ ઇફેક્ટ’ છે. નાણાકીય વર્ષ પૂરું થવાને કારણે માર્ચમાં હંમેશા ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછાળો આવે છે, જે એપ્રિલમાં સામાન્ય સ્થિતિએ પહોંચે છે. કેશફ્રી પેમેન્ટ્સના સીઈઓ આકાશ સિંહા અને પેનિયરબાયના ફાઉન્ડર આનંદ કુમાર મુજબ, આ માત્ર મૌસમી અસર છે અને લોકો હવે મોટા પેમેન્ટ માટે પણ UPI પર ભરોસો કરી રહ્યા છે.

4 / 5
ભવિષ્ય હજુ પણ ડિજિટલ છે: ગામડાઓ અને નાના શહેરોમાં પણ ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ભલે એપ્રિલમાં આંકડા થોડા ઘટ્યા હોય, પરંતુ UPI હવે સામાન્ય લોકોની જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બની ગયું છે.

5 / 5

Wi-Fi સિગ્નલ વધારવાના ચક્કરમાં રાઉટર ન બગાડી દેતા, સિક્કાવાળી ટ્રીક વાપરતા પહેલા ચેતજો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">