AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુટ્યુબ પરથી બોલિંગ શીખ્યો, IPLમાં ડેબ્યુ કરી, વિરોધી ટીમમાં ડેબ્યુ કરનાર ખેલાડીની વિકેટ લીધી

ભારતીય સ્ટાર ખેલાડી રઘુ શર્માએ પોતાની પહેલી IPL વિકેટની ઉજવણી એક રહસ્યમય નોંટ સાથે કરી. તેણે IPL 2026 ની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ફ્રેન્ચાઇઝી માટે ડેબ્યૂ કર્યું અને ડેબ્યુ કરનાર અક્ષત રઘુવંશીની વિકેટ લીધી હતી.

| Updated on: May 06, 2026 | 3:49 PM
Share
 સોમવારે મુંબઈ ઈન્ડિયન્સના બોલર રઘુ શર્માએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાની પહેલી આઈપીએલ વિકેટ લીધી. ત્યારબાદ એક ચીઢ્ઢી કાઢી હતી. તો ચાલો આજે આપણે જાણીએ આ રધુ શર્મા કોણ છે તેના પરિવાર વિશે જાણીએ.

1 / 11
 રઘુ શર્માની સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. પંજાબના જાલંધરનો રહેવાસી રઘુએ 18 વર્ષની ઉંમરે ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. એક સમયે તેનું વજન 102 કિલો હતું, પરંતુ તેણે સખત મહેનત દ્વારા 35 કિલો વજન ઘટાડ્યું.

2 / 11
રઘુ શર્માનું પરિવાર જુઓ

રઘુ શર્માનું પરિવાર જુઓ

3 / 11
રઘુ શર્માનો જન્મ 11 માર્ચ 1993માં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 14  ઓક્ટોબર 2017ના રોજ 2017-18 રણજી ટ્રોફીમાં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

4 / 11
તેમણે 11 જાન્યુઆરી 2021ના રોજ 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પુડુચેરી માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતું. 2025માં મુંબઈ ઈન્ડિયન્સે તેમને ઈજાગ્રસ્ત વિગ્નેશ પુથુરના સ્થાને ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે સાઇન કર્યો હતો.

5 / 11
 પંજાબનો રહેવાસી રઘુ શર્માને 2025 માં પહેલી IPL તક મળી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે તેને ઇજાગ્રસ્ત સ્પિનર ​​વિગ્નેશ પુથુરના સ્થાને કરારબદ્ધ કર્યો. તે અગાઉ તે સિઝનમાં નેટ બોલર તરીકે સેવા આપી ચૂક્યો હતો,

6 / 11
પરંતુ તેને રમવાની તક મળી ન હતી. તેમ છતાં, મુંબઈ ઇન્ડિયન્સે તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો. અંતે, 2026માં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની પહેલી તક મળી.

7 / 11
રઘુ શર્માની IPL સુધીની સફર સખત મહેનત અને સંઘર્ષથી ભરેલી હતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ફાસ્ટ બોલર તરીકે કરી હતી, પરંતુ બાદમાં પંજાબ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે લેગ-સ્પિન બોલિંગ તરફ વળ્યો. આ પરિવર્તન સરળ નહોતું, પરંતુ સતત મહેનત અને સમર્પણ દ્વારા, તેણે પોતાનું પ્રજદર સુધારી અને અંતે મોટા તબક્કામાં પહોંચ્યો.

8 / 11
હેમસ્ટ્રિંગની ઇજા બાદ, રઘુ શર્માએ રન-અપ વિના લેગ-કટર બોલિંગ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન જ તેણે જાલંધર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ મદન લાલનું ધ્યાન ખેંચ્યું,

9 / 11
જેમણે તેને લેગ સ્પિન બોલિંગ તરફ સ્વિચ કરવાની સલાહ આપી. રઘુએ આ સલાહનું પાલન કર્યું અને શેન વોર્ન અને ઇમરાન તાહિર પાસેથી પ્રેરણા લઈને પોતાની બોલિંગમાં ફેરફાર કર્યા.

10 / 11
રસપ્રદ વાત એ છે કે તેણે લેગ-સ્પિનની ઝીણવટ કોઈ કોચ પાસેથી નહીં, પરંતુ યુટ્યુબ પર શેન વોર્નના વીડિયો જોઈને શીખ્યો. 2017 માં પંજાબ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનાર રઘુને 25 વર્ષની ઉંમરે "વૃદ્ધ" કહી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ તે પુડુચેરી અને પછી ઉત્તરાખંડ ગયો.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video

હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ

98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video

હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત

Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

g clip-path="url(#clip0_868_265)">