AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસ્તામાં મળેલી નોટ કે સિક્કો ઉઠાવવો જોઈએ કે નહીં? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર, આ સંકેતો ચમકાવી શકે છે તમારું ભાગ્ય!

ઘણીવાર રસ્તામાં ચાલતા આપણને સિક્કા કે નોટ પડેલા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ માત્ર એક સંયોગ નથી પણ જીવનમાં આવનારી પરિસ્થિતિઓનો ખાસ સંકેત છે. શું આ પૈસા પાસે રાખવા જોઈએ કે દાન કરી દેવા જોઈએ? વાંચો આ ખાસ અહેવાલ.

| Updated on: May 06, 2026 | 8:58 PM
Share

વાસ્તુશાસ્ત્ર મુજબ રસ્તામાં પડેલા પૈસા મળવા તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ સંકેત છે કે તમારા પર માં લક્ષ્મીની કૃપા છે અને આગામી સમયમાં તમને મોટો ધન લાભ થઈ શકે છે.

1 / 6
સિક્કા મળવાનો સંકેત: જો તમને રસ્તામાં સિક્કા મળે છે, તો તેનો અર્થ છે કે ભગવાન તમારા માર્ગને સરળ બનાવી રહ્યા છે. સિક્કાને સંભાળીને રાખવાથી પ્રગતિ અને સૌભાગ્યમાં વધારો થાય છે. જો જૂનો ધાતુનો સિક્કો મળે, તો તેને દૈવી આશીર્વાદ માનવામાં આવે છે.

2 / 6
પૈસાથી ભરેલું પર્સ મળવું: જ્યોતિષ અનુસાર, જો તમને રસ્તામાં પૈસાથી ભરેલું પર્સ મળે છે, તો તે સૂચવે છે કે તમને ટૂંક સમયમાં પૂર્વજોની સંપત્તિ મળી શકે છે અથવા જીવનમાં કંઈક મોટું અને શુભ થવાનું છે.

3 / 6
1 અને 10 ના અંકનું મહત્વ:  1 નો અંક: જો તમને 1 રૂપિયો કે 1 ના અંક વાળી નોટ મળે, તો તેનો અર્થ છે કે તમે કોઈ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો અને તેમાં તમને સફળતા મળશે. 10 નો અંક: જો 10 ના અંકમાં કરન્સી મળે, તો તમારે સજાગ રહેવાની જરૂર છે અને તમારા અંતરાત્માના અવાજ પર ભરોસો રાખીને નિર્ણય લેવા જોઈએ.

4 / 6
કયા સમયે પૈસા મળ્યા તે પણ છે મહત્વનું: સવારનો સમય: સવારે મળેલા પૈસા પ્રગતિનું પ્રતીક છે. કામ પરથી પરત ફરતી વખતે: જો ઓફિસથી ઘરે આવતા સમયે પૈસા મળે, તો તે આર્થિક લાભ અને તમારી મહેનત રંગ લાવવાના સંકેત છે. મહત્વના કામ માટે જતી વખતે: જો ઇન્ટરવ્યુ કે મીટિંગ માટે જતી વખતે પૈસા દેખાય, તો સમજવું કે તમારું કામ કોઈ પણ અવરોધ વિના પૂરું થશે.

5 / 6
શું કરવું જોઈએ?: જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રસ્તામાં મળેલા પૈસામાંથી થોડો હિસ્સો કોઈ ગરીબને દાન કરવો જોઈએ અથવા મંદિરની દાનપેટીમાં નાખવો જોઈએ. આમ કરવાથી તે ધન સાથે જોડાયેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.

6 / 6

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી અને કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધા ને સમર્થન આપતું નથી.

એક દિવસમાં 35 વખત બંધ થતા રેલવે ફાટકે શહેરને બે ભાગમાં વહેંચ્યું, નેતાઓના વચનોથી હવે લોકોનો ભરોસો ઉઠ્યો!

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો

સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું

પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી

મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા

ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું

ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ

અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર

g clip-path="url(#clip0_868_265)">