AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘મે’ મહિનાનો આ ખાસ દિવસ બદલી નાખશે ‘તમારું નસીબ’, પગાર વધારા સાથે કરિયરમાં આવશે ‘મોટો ઉછાળો’

જ્યોતિષીય દ્રષ્ટિએ 11 મે 2026નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ દિવસે વિશેષ ગ્રહોના સંયોગથી બનતો 'ડબલ દ્વિદ્વાદશ યોગ' ઘણી રાશિઓના જીવનમાં શ્રેષ્ઠ પરિવર્તન અને પ્રગતિના સંકેત આપી રહ્યો છે.

| Updated on: May 05, 2026 | 6:09 PM
Share
દ્વિદ્વાદશ યોગ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય યોગ છે. આ ત્યારે બને છે, જ્યારે બે ગ્રહો અથવા રાશિઓ એકબીજાથી બીજા અને બારમા સ્થાને સ્થિત હોય છે. 11 મે 2026 ના રોજ સૂર્ય-શુક્ર અને શુક્ર-ગુરુ વચ્ચે લગભગ 30 ડિગ્રીનો વિશેષ ખૂણો બનવાને કારણે ડબલ દ્વિદ્વાદશ યોગ રચાઈ રહ્યો છે. આ યોગ જીવનમાં સંતુલન અને નવી શક્યતાઓનું પ્રતીક માનવામાં આવે છે.

1 / 5
વૃષભ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે મજબૂત રહેવાના સંકેત આપી રહ્યો છે. જૂના રોકાણથી સારો લાભ મળશે અને આવકના નવા સ્ત્રોત બનવાની પણ શક્યતા છે. નોકરિયાત લોકોને નવી જવાબદારીઓ મળશે, જે આગળ જતાં પ્રમોશનનો રસ્તો ખોલી શકે છે. આ રાશિના વેપારીઓને નવા ગ્રાહકો અને તકો મળી શકે છે.

2 / 5
સિંહ રાશિના જાતકો માટે આ સમય કરિયરમાં ઉન્નતિના સંકેત આપી રહ્યો છે. તમારી મહેનત હવે રંગ લાવશે અને તમે તેનો આનંદ લેશો. આ સાથે જ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. વધુમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા નાણાં મળવાના યોગ છે. વેપારીઓ માટે નવા પ્રોજેક્ટ અને લાભની તકો બની શકે છે, જેનાથી આત્મવિશ્વાસ વધશે.

3 / 5
કન્યા રાશિના જાતકો માટે દ્વિદ્વાદશ યોગ સકારાત્મક પરિવર્તન લાવશે. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવા લાગશે અને કરિયરમાં નવી દિશા મળી શકે છે. સમજી-વિચારીને કરેલું રોકાણ સારો લાભ આપી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી છબી મજબૂત થશે અને સહયોગ મળતો રહેશે.

4 / 5
મકર રાશિના જાતકો માટે આ સમય ઘણો ખાસ રહી શકે છે. અચાનક ધન લાભની તકો મળી શકે છે અને અટકેલા પૈસા પાછા આવી શકે છે. નોકરીમાં પગાર વધારો અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે. વેપારમાં પણ નફો વધવાના યોગ બની રહ્યા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ઘરે હનુમાનજીની મૂર્તિ રાખો છો ? કઈ મૂર્તિ અને કઈ દિશા લાવશે તમારા ઘરમાં સુખ ? મૂર્તિ રાખતા પહેલા આ જાણી લો આ નિયમો

Follow Us
Breaking News : અમેરિકામાં ગુજરાતી મહિલાની હત્યા

નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો

ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

g clip-path="url(#clip0_868_265)">