AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખિસ્સા પર નહીં પડે બોજ ! પેટ્રોલ-ડીઝલના ભાવમાં નહીં થાય વધારો, સામે આવ્યા ‘રાહતના સમાચાર’

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો અંત આવવાના સંકેતો મળતા જ વૈશ્વિક બજારમાં મોટી હલચલ જોવા મળી છે, જેની સીધી અસર ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડશે. ટૂંકમાં, હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા નહિવત છે. એવામાં સવાલ એ છે કે, આ 'રાહતના સમાચાર' પાછળનું મુખ્ય કારણ કયું છે?

| Updated on: May 06, 2026 | 7:34 PM
Share
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ હવે અંત તરફ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે મોટી જાણકારી આપી દીધી છે. આ સમાચારના દમ પર આજે ભારતીય શેરબજારથી લઈને રૂપિયામાં મોટો ઉછાળો નોંધાયો છે. બીજી તરફ, કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે, જે ભારત માટે રાહતના સમાચાર છે. કાચા તેલની કિંમતોમાં ઉછાળાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની આશંકા સેવાઈ રહી હતી પરંતુ હવે તેની શક્યતા નહિવત છે, કારણ કે કાચું તેલ હવે પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે આવી ગયું છે.

1 / 5
વાયદા બજારમાં બુધવારે કાચા તેલની કિંમત 11 ટકાથી વધુના ઘટાડા સાથે 8,588 રૂપિયા પ્રતિ બેરલ પર આવી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત સમજૂતીના સંકેતો વચ્ચે વૈશ્વિક તેલના ધોરણોમાં ભારે ઘટાડા સાથે વાયદા બજારમાં તેલના ભાવ ઘટ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર મે મહિનામાં ડિલિવરી માટેના કાચા તેલના કોન્ટ્રાક્ટનો ભાવ 1,110 રૂપિયા અથવા 11.45 ટકા ઘટીને 8,588 રૂપિયા પ્રતિ બેરલ રહ્યો હતો. આમાં 12,132 લોટનો વેપાર થયો હતો.

2 / 5
આવી જ રીતે, જૂન મહિનાના કોન્ટ્રાક્ટનો ભાવ પણ 1,098 રૂપિયા એટલે કે 11.69 ટકા તૂટીને 8,298 રૂપિયા પ્રતિ બેરલ પર આવી ગયો હતો. આમાં 4,274 લોટનો વેપાર થયો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા તેમજ વ્યાપક પરમાણુ વાટાઘાટોનો માર્ગ મોકળો કરવાના હેતુથી પ્રારંભિક સમજૂતીની નજીક પહોંચવાના સમાચાર બાદ કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે.

3 / 5
ખિસ્સા પર નહીં પડે બોજ ! પેટ્રોલ-ડીઝલના ભાવમાં નહીં થાય વધારો, સામે આવ્યા ‘રાહતના સમાચાર’

4 / 5
ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાંથી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને પણ સ્થગિત કરી દીધો છે. સાથે જ દાવો કર્યો છે કે, ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાના સમજૂતીની દિશામાં વાટાઘાટોમાં પ્રગતિ થઈ છે.

5 / 5

Breaking News: અંબાણી vs મસ્ક ! હવે અંતરિક્ષમાંથી ઇન્ટરનેટ આપવા જિયો તૈયાર, એલોન મસ્કને આપશે ‘સીધી ટક્કર’

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો

સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું

પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી

મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા

ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું

ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ

અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર

g clip-path="url(#clip0_868_265)">