AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોઈ નથી ટક્કરમાં… ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર 1, વર્લ્ડ ચેમ્પિયન ભારતની બાદશાહત કાયમ

ટીમ ઈન્ડિયા ઘણા સમયથી ICC T20 રેન્કિંગમાં નંબર 1 સ્થાન પર છે, પરંતુ વાર્ષિક અપડેટમાં ઘણીવાર ભૂતકાળની મેચોના પોઈન્ટ દૂર થતાં સ્ટેન્ડિંગમાં ફેરફાર થાય છે. જોકે, ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ યથાવત રહ્યું છે અનેT20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર 1 પર બિરાજમાન છે.

| Updated on: May 05, 2026 | 6:27 PM
Share
આજકાલ IPL ચર્ચાનો વિષય બની રહ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયાની તાજેતરની સફળતા ચાહકોના મનમાં તાજી છે. માત્ર બે મહિના પહેલા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો.

1 / 6
આ ઐતિહાસિક સફળતા સાથે ICC એ હવે તેના વાર્ષિક રેન્કિંગ અપડેટમાં પણ ટીમ ઈન્ડિયાના વર્ચસ્વની પુષ્ટિ કરી છે, જ્યાં ભારતીય ટીમ મજબૂત રીતે પ્રથમ સ્થાને યથાવત છે. સતત બે વાર ICC T20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમ હાલમાં T20 ફોર્મેટની સૌથી મજબૂત ટીમ છે.

2 / 6
ICC દર વર્ષે મે મહિનાની શરૂઆતમાં બધા ફોર્મેટ માટે રેન્કિંગમાં અપડેટ્સ જાહેર કરે છે. આ અપડેટમાં અગાઉની મેચોમાંથી પોઈન્ટ દૂર કરવામાં આવે છે અને પાછલા વર્ષોના પોઈન્ટનું મહત્વ વધે છે.

3 / 6
મંગળવાર, 5 મેના રોજ ICC દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક રેન્કિંગ અપડેટમાં પણ ટીમ ઈન્ડિયા નંબર-વન પર યથાવત રહ્યું છે. જોકે, ટીમ ઈન્ડિયા બીજા ક્રમે રહેલા ઈંગ્લેન્ડથી ઘણી આગળ છે.

4 / 6
લેટેસ્ટ અપડેટમાં ઈંગ્લેન્ડ 262 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડને એક પોઈન્ટનો ફાયદો થયો છે, પરંતુ તે ભારતથી 13 પોઈન્ટ પાછળ છે.

5 / 6
ટોચના 10 રેન્કિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 258 પોઈન્ટ સાથે ત્રીજા, ન્યુઝીલેન્ડ ચોથા, દક્ષિણ આફ્રિકા પાંચમા, પાકિસ્તાન છઠ્ઠા, વેસ્ટ ઈન્ડિઝ સાતમા, બાંગ્લાદેશ આઠમા, શ્રીલંકા નવમા અને અફઘાનિસ્તાન દસમા ક્રમે છે. (PC:PTI/X)

6 / 6

Breaking News: જો DC v CSK મેચ વરસાદને કારણે રદ થાય, તો ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 માંથી બહાર ફેંકાશે?

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">