AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : MS ધોની આ દિવસે તેના IPL કારકિર્દીની છેલ્લી મેચ રમશે, ત્યારબાદ લેશે નિવૃત્તિ, મોટો દાવો

ચેન્નાઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર ખેલાડી એમએસ ધોનીએ હજુ સુધી IPL 2026માં એક પણ મેચ રમી નથી. દરેક મેચ પહેલા તે કઈ મેચોમાં રમશે તે અંગે અટકળો શરૂ થાય છે. હવે ધોની તેની છેલ્લી મેચ ક્યારે રમશે તે અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે.

| Updated on: May 06, 2026 | 8:33 PM
Share
IPL 2026 પર કોમેન્ટ્રી કરી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે આ ધોનીની છેલ્લી સિઝન છે અને તે કદાચ ફરી નહીં રમે. તેણે કહ્યું કે એવું લાગે છે કે જો ધોની રમશે તો 18 મે એ તેની છેલ્લી મેચ હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ તે દિવસે ઘરઆંગણે પોતાની છેલ્લી મેચ રમશે.

1 / 5
મોહમ્મદ કૈફે કહ્યું, "મને લાગે છે કે ધોની 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની છેલ્લી મેચ રમશે. મને લાગે છે કે તે શરૂઆતથી જ રમવા માંગતો ન હતો. આપણે જોઈ શકીએ છીએ કે તે પહેલાથી જ ન રમવા માટે મક્કમ હતો."

2 / 5
કૈફે કહ્યું, "ધોની નેટમાં વિકેટકીપિંગ અને બેટિંગ પણ કરે છે. ધોનીની ટીમ મીટિંગમાં હાજરી અને ટીમ સાથે રહેવાની તેમની કદાચ પહેલાથી જ પ્લાનિંગ હતી. મને લાગે છે કે તે હવે રમશે નહીં, તે 18 મેના રોજ રમતો જોવા મળી શકે છે, કારણ કે તે ચેન્નાઈની ઘરઆંગણેની છેલ્લી મેચ હશે."

3 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સે ધોની વિના રમવાનું શીખી લીધું છે. સંજુ સેમસન હવે ટીમ માટે વિકેટકીપિંગ કરી રહ્યો છે, અને તે ઝડપી ગતિએ રન બનાવીને મેચ જીતાડી પણ રહ્યો છે. વધુમાં, ટીમે કાર્તિક શર્મા જેવા પ્રતિભાશાળી બેટ્સમેનને પણ ટીમમાં સામેલ છે, જેણે બે મેચ જીતાડી છે.

4 / 5
ધોનીએ IPLમાં 278 મેચ રમી છે, જેમાં તેણે 38.3 ની સરેરાશથી 5,439 રન બનાવ્યા છે. તેણે 24 અડધી સદી ફટકારી છે અને કુલ 264 છગ્ગા ફટકાર્યા છે. (PC: PTI)

5 / 5

Breaking News: IPL 2026 દરમિયાન દુઃખદ સમાચાર, વિરાટ કોહલી સાથે રમનાર ગિલનું અવસાન

Follow Us
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video

4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

g clip-path="url(#clip0_868_265)">