અવનીત કૌરે બ્લેક બોડીકોન ડ્રેસમાં મચાવી ધૂમ, તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

અવનીત કૌરે ખૂબ જ ગ્લેમરસ બ્લેક ડ્રેસમાં તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અવનીત કૌર બ્લેક સ્કિન-ટાઈટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

| Updated on: Apr 02, 2024 | 6:04 PM
22 વર્ષની એક્ટ્રેસ અવનીત કૌર આજકાલ પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ઘણી ચર્ચામાં છે. 2010માં રિયાલિટી ડાન્સ શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં ભાગ લેનાર અવનીત કૌરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક સ્કિનટાઈટ આઉટફિટમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે. (Image: Instagram)

1 / 5
આ સુંદર અને ગ્લેમરસ ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેને બ્લેક સ્કિનટાઈટ લેધરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તેનો ગ્લેમરસ લુક વાયરલ થઈ રહ્યો છે. હાલમાં અવનીત અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. (Image: Instagram)

2 / 5
અવનીત કૌરે આ ડ્રેસ સાથે મેચિંગ હીલ્સ અને હાથમાં સોનાનું બ્રેસલેટ પહેર્યું છે. અવનીત કૌરે બોલ્ડ રેડ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. અવનીત કૌરે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ઘણા પોઝ આપ્યા છે. (Image: Instagram)

3 / 5
અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતી વખતે કેપ્શન લખ્યું છે કે "ગ્રૂપ ચેટમાં કહો કે હું હાય કહી રહી છું!" અવનીત કૌરે આ તસવીરો શેર કરતાની સાથે જ તે મિનિટોમાં વાયરલ થઈ ગઈ. અવનીતની આ તસવીરો પર ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. (Image: Instagram)

4 / 5
ટેલિવિઝન અને ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ખૂબ કામ કર્યા પછી અવનીત કૌરે ગયા વર્ષે નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથેના અવનીતના કિસ સીનની ખૂબ ચર્ચા થઈ હતી. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">