આલિયા ભટ્ટનો બોસ લેડી લુક જોઈને ફેન્સ થયા દિવાના, કહ્યું- ટૂ ક્યૂટ

સુંદર એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તેના બોસ લેડી લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે. આ તસવીરો એક લોન્ચ ઈવેન્ટની છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં ફેન્સને દિવાના કરતી જોવા મળી રહી છે.

| Updated on: Mar 06, 2024 | 5:34 PM
આલિયા ભટ્ટના લુકની વાત કરીએ તો તે બ્લેક બ્લેઝર અને પેન્ટમાં ખૂબ જ ક્લાસી જોવા મળી રહી છે. (Image: Instagram)

1 / 5
આલિયા ભટ્ટે આઉટફિટ સાથે હેવી ગોલ્ડ ચેઈન અને ઈયરિંગ્સ પહેરી છે. (Image: Instagram)

2 / 5
આલિયાએ સ્મોકી મેકઅપ સાથે મેચિંગ શોર્ટ ઓપન હેરસ્ટાઈલ કૈરી કરી છે. (Image: Instagram)

3 / 5
આલિયાએ કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા. (Image: Instagram)

4 / 5
આલિયા ભટ્ટની આ તસવીરો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">