AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડમાં UCC લાગુ, જાણો હવે કોના માટે કેવો બદલાવ આવશે ?

ઉત્તરાખંડ રાજ્યમાં ગઈકાલ, 27 જાન્યુઆરી, સોમવારથી સમાન નાગરિક સંહિતા એટલે કે UCC અમલમાં આવી ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સત્તાવાર પોર્ટલ લોન્ચ કરતી વખતે આ જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ, ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ચાલો જાણીએ કે UCC ના કારણે ઉત્તરાખંડમાં શું બદલાવ આવશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2025 | 2:45 PM
Share
દરેક દેશમાં, કાયદાઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે - ફોજદારી અને દીવાની. ફોજદારી કાયદો, ચોરી, હત્યા અથવા હિંસા જેવા કેસોમાં લાગુ પડે છે. આમાં બધા ધર્મો અને સમુદાયો માટે સમાન નિયમો અને સજાઓ છે. નાગરિક કાયદો લગ્ન, છૂટાછેડા, મિલકતના વિવાદો જેવા વ્યક્તિગત બાબતો પર લાગુ પડે છે. જે રિવાજો અને પરંપરાઓ પર આધારિત છે.

1 / 7
યુસીસીના અમલીકરણ પછી હવે બધા ધર્મો માટે લગ્નની લઘુત્તમ ઉંમર છોકરાઓ માટે 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ હશે. અત્યાર સુધી મુસ્લિમ કાયદામાં એક અલગ વ્યવસ્થા હતી. ઉપરાંત, લગ્ન નોંધણી ફરજિયાત રહેશે.

2 / 7
યુસીસીના અમલીકરણ પછી હવે છૂટાછેડા માટેની પ્રક્રિયા અને આધારો અલગ અલગ ધર્મોમાં અલગ અલગ હતા. ઉદાહરણ તરીકે, હિન્દુ ધર્મમાં, 6 મહિનાનો સમયગાળો અલગતા માટે જરૂરી છે, જ્યારે ખ્રિસ્તી સમુદાયમાં આ સમયગાળો 2 વર્ષનો છે. હવે યુસીસી હેઠળ, છૂટાછેડા માટેના નિયમો અને પ્રક્રિયાઓ સૌ કોઈ માટે એકસમાન રહેશે.

3 / 7
યુસીસીના અમલીકરણ પછી મુસ્લિમ સમુદાયમાં હવે બહુપત્નીત્વ અને હલાલાની પ્રથાનો અંત આવશે. જો પહેલી પત્નીના છૂટાછેડા થઈ ગયા હોય અથવા તે હયાત ના હોય તો જ બીજા લગ્નની મંજૂરી આપવામાં આવશે.

4 / 7
યુસીસીના અમલીકરણ પછી હવે બધા ધર્મોની દીકરીઓને તેમના માતાપિતાની મિલકતમાં સમાન અધિકાર મળશે. હાલમાં આ જોગવાઈ ફક્ત હિન્દુ છોકરીઓ માટે જ હતી.

5 / 7
યુસીસીના અમલીકરણ અગાઉ, મુસ્લિમ મહિલાઓ બાળકોને દત્તક લઈ શકતી ના હતી. યુસીસીના અમલીકરણ પછી, બધા ધર્મોની મહિલાઓને બાળકો દત્તક લેવા માટે સમાન અધિકારો મળશે.

6 / 7
લિવ-ઇન રિલેશનશિપ માટે પણ યુસીસીના અમલીકરણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બધા લોકોને લાગુ પડશે, પછી ભલે તેઓ ઉત્તરાખંડના રહેવાસી હોય કે ના હોય. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે, બંને પુખ્ત વયના હોવા જોઈએ અને તેમની વચ્ચે કોઈ લોહીનો સંબંધ કે કૌટુંબિક સંબંધ ના હોવો જોઈએ.

7 / 7

ઉત્તરાખંડને દેવોની ભૂમિ તરીકેનુ બિરુદ આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં આવેલા ચાર ધામ અને પ્રવાસન પ્રવૃતિને લઈને સમગ્ર દેશમાં ઉત્તરાખંડ તરફ લોકો આકર્ષાય છે. ઉત્તરાખંડના અવનવા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">