28 જાન્યુઆરી 2025

છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી આવતાની સાથે જ ખાધી આ ખાસ વાનગી

હાલ વિરાટ કોહલી  રણજી ટ્રોફી મેચ રમવા માટે દિલ્હીમાં છે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટે 28 જાન્યુઆરીની સવારે ફિરોઝશાહ કોટલા મેદાનમાં દિલ્હીની ટીમના ખેલાડીઓ  સાથે પ્રેક્ટિસ કરી હતી

Pic Credit - PTI/Instagram/Getty

કોહલી 13 વર્ષ બાદ ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમવા જઈ રહ્યો છે, કોહલી 30 જાન્યુઆરીએ રેલવેની ટીમ સામે રમશે

Pic Credit - PTI/Instagram/Getty

નવદીપ સૈની સિવાય દિલ્હીની ટીમના તમામ ખેલાડીઓને પ્રથમ વખત વિરાટ સાથે પ્રેક્ટિસ કરવાની તક મળી

Pic Credit - PTI/Instagram/Getty

DDCAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'વિરાટ બદલાયો નથી. અમે વિરાટ માટે તેના મનપસંદ છોલે-ભટુરે મંગાવ્યા હતા. પરંતુ કોહલીએ છોલે-ભટુર ખાવાની ના પાડી

Pic Credit - PTI/Instagram/Getty

DDCA અધિકારીએ ખુલાસો કર્યો કે પ્રેક્ટિસ બાદ વિરાટે તમામ ખેલાડીઓ સાથે કઢી અને ભાત ખાધા હતા

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ કોહલીએ તેના ભૂતપૂર્વ અંડર-19 કોચ મહેશ ભાટી સાથે પ્રેક્ટિસ દરમિયાન વધુ સમય વિતાવ્યો, જેઓ દિલ્હીની ટીમના મેનેજર છે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ કોહલીએ લગભગ એક કલાક નેટ પ્રેક્ટિસ કરી હતી. સૌથી પહેલા તેણે થ્રો-ડાઉનનો સામનો કર્યો જેના પર તે  પુલ શોટ રમ્યો

Pic Credit - PTI/Instagram/Getty