Paytm રોકાણકારો માટે ખુશખબર ! ટૂંક સમયમાં જ થશે બમ્પર કમાણી, Macquarieએ આપ્યું 730 રુપિયાનું ટાર્ગેટ
કંપનીનું નેટ લોસ પણ ઘટીને રૂ. 208કરોડ થયું છે. જે પાછલા ક્વાર્ટરમાં 442 કરોડ રૂપિયા હતુ. મૈક્વેરીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે પેટીએમના પરિણામો તેના અંદાજ કરતાં વધુ સારા છે. કંપનીની આવકમાં વધારો અને ખર્ચમાં ઘટાડો થવાને કારણે આ શક્ય બન્યું છે.
રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણ માટેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો ..
Most Read Stories