લિવ-ઇન રિલેશનશિપમાં  રહેતા લોકોએ રજીસ્ટર ન કરાવવા બદલ શું સજા છે?

28 જાન્યુઆરી, 2025

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવી છે.

આ સાથે, અહીં લિવ-ઇન રિલેશનશિપ અંગે એક કાયદો બનાવવામાં આવ્યો છે.

ઉત્તરાખંડમાં લાગુ કરાયેલા યુસીસી હેઠળ, હવે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

કાયદો કહે છે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તેની જાહેરાત કરવી પડશે.

જો આમ નહીં કરવામાં આવે તો કાયદાનું ઉલંઘન કર્યું જણાશે.