AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Result 2025 : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ક્યાં સ્ટાર હિટ અને ફ્લોપ રહ્યા

આ ચૂંટણી 'જંગ'માં, બાહુબલી અને રાજકારણીઓની સાથે ભોજપુરી સિનેમા અને સંગીત જગતના મોટા સ્ટાર્સ પણ પોતાનું નસીબ અજમાવ્યું હતુ. તો ચાલો જાણીએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ક્યાં સ્ટાર ચમક્યા છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Nov 14, 2025 | 8:35 PM
Share
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભોજપુરી સ્ટાર પણ મેદાનમાં ઉતર્યા હતા. આ બિહાર ચૂંટણીમાં શક્તિશાળી નેતાઓ, રાજકારણીઓ અને કલાકારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

1 / 7
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અનેક સેલિબ્રિટીઓ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી રહ્યા છે, જેમાં ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ,  રિતેશ પાંડે અને મૈથિલી ઠાકુરનો સમાવેશ થાય છે.

2 / 7
પહેલા વાત કરીએ ભોજપુરી સિનેમાના સ્ટાર ખેસારી લાલ યાદવ વિશે. આરજેડીએ ખેસારી લાલ યાદવને છપરાથી ટિકિટ આપી હતી, તેમનો સામનો એનડીએના ભાજપના ઉમેદવાર છોટી કુમારી સાથે હતો. છોટી કુમારી 10,000થી વધુ મતથી જીતી હતી જ્યારે ખેસારી લાલ યાદવ હાર્યા છે.

3 / 7
લોકપ્રિય લોક ગાયિકા મૈથિલી ઠાકુર પણ બિહાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતુ. ભાજપે તેમને દરભંગાની અલીનગર બેઠક પરથી ઉમેદવાર તરીકે નામાંકિત કરી છે. મૈથિલી ઠાકુરનો મુકાબલો અલીનગરમાં આરજેડી ઉમેદવાર વિનોદ મિશ્રા સામે થયો હતો. 25 વર્ષીય મૈથિલી ઠાકુર કરોડોની સંપત્તિના માલિક છે. તે 11 હજાર કરતા વધુ મતથી જીતી છે.

4 / 7
આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં, લોકપ્રિય ભોજપુરી સંગીત ગાયક રિતેશ રંજન પાંડે પણ પોતાનું નસીબ અજમાવ્યું હતુ. પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજએ રોહતાસ જિલ્લાના કરગહર વિધાનસભા મતવિસ્તારથી રિતેશ પાંડેને મેદાનમાં ઉતાર્યા હતા. રિતેશ પાંડેના સોગંદનામામાં જણાવાયું છે કે તેમની પાસે 2.29 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જનતાદળ યુનાઈટેડનાના બશિસ્ટકુમાર સામે 35 હજાર મતે હાર્યા છે.

5 / 7
આ ઉપરાંત, બધાની નજર બિહારની ભાગલપુર બેઠક પર રહી હતી, કારણ કે આ હાઈપ્રોફાઈલ બેઠકના ઉમેદવારોમાંના એક બીજું કોઈ નહીં પણ બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માના પિતા અજીત શર્મા છે. જે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જો કે અજીત શર્મા, ભાજપના રોહિત પાંડે સામે ચૂંટણી લડીને 13 હજાર કરતા વધુ મતથી હાર્યા છે.

6 / 7
તમને જણાવી દઈએ કે,આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે હતુ.  બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા છે.

7 / 7

બોલિવુડથી દુર રહી કરોડોની કમાણી કરે છે સિંગર, આવો છે મૈથિલી ઠાકુરનો પરિવાર અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">