AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડથી દુર રહી કરોડોની કમાણી કરે છે સિંગર, આવો છે મૈથિલી ઠાકુરનો પરિવાર

ફેમસ ગાયિકા મૈથિલી ઠાકુર હવે બિહાર ચૂંટણી લડી શકે છે. આ દાવાઓ બાદ તેમના વિશે ચર્ચાઓ તેજ બની છે. લોકો જાણવા માંગે છે કે તેના પરિવારમાં કોણ કોણ છે.

| Updated on: Oct 09, 2025 | 6:50 AM
Share
મૈથિલીને આજે કોઈ પરિચયની જરૂર નથી. પોતાના સુંદર અવાજ માટે જાણીતી, તે પોતાના ભજનો અને લોકગીતોથી લોકોના દિલ જીતી લે છે. મૈથિલી સખત મહેનત કરીને આ સ્થાન પર પહોંચી છે.

1 / 16
મૈથિલી ઠાકુરનો જન્મ 25 જુલાઈ 2000ના રોજ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં દિલ્હીમાં કામ કરતા મૈથિલ સંગીતકાર અને સંગીત શિક્ષક રમેશ ઠાકુર અને ભારતી ઠાકુરને ત્યાં થયો છે.

2 / 16
મૈથિલી ઠાકુરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 16
બિહારમાં ચૂંટણીના માહૌલ વચ્ચે, લોક ગાયિકા મૈથિલી ઠાકુરના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા વધી રહી છે. તેમણે સંકેત આપ્યો છે કે જો તક મળશે તો તે ચૂંટણી લડશે અને લોકોને મદદ કરશે.તો આજે આપણે મૈથિલી ઠાકુરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

4 / 16
મૈથિલી ઠાકુરે કહ્યું કે, જો તે રાજકારણમાં પ્રવેશ કરશે તો તેનું લક્ષ્ય લોકોને મદદ કરવાનું રહેશે અને તે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે એમ પણ વચન આપ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તે બધું જ હૃદય અને પ્રમાણિકતાથી કરશે.

5 / 16
 મૈથિલી ઠાકુરનું નામ દેવી સીતા તેમજ તેમની માતૃભાષાના નામ પરથી રાખવામાં આવ્યું છે. મૈથિલી, તેમના બે ભાઈઓ, ઋષભ અને આયાચી સાથે તેમના દાદા અને પિતા દ્વારા મૈથિલી લોક, ભારતીય શાસ્ત્રીય સંગીત, હાર્મોનિયમ અને તબલામાં તાલીમ લીધી હતી.

6 / 16
6 વર્ષની ઉંમરે તેમની પુત્રીની ક્ષમતાને સમજીને, તેમના પિતા વધુ સારી તકો માટે નવી દિલ્હીના દ્વારકામાં સ્થળાંતરિત થયા હતા. આજે મૈથિલી લોકગીત માટે જાણીતી છે. તેમજ મૈથિલીના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે.

7 / 16
 માત્ર 4 વર્ષની ઉંમરે તેના દાદા પાસેથી સંગીત શીખવાનું શરૂ કર્યું. મૈથિલીના પ્રથમ સંગીત ગુરુ તેના દાદા છે. 10 વર્ષની ઉંમરે, તેમણે જાગરણ અને અન્ય સંગીત કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું હતુ.આજે કરોડો રુપિયાની માલિક છે.

8 / 16
 મૈથિલી ઠાકુરે હિન્દી, બંગાળી, મૈથિલી, ઉર્દૂ, મરાઠી, ભોજપુરી, પંજાબી, તમિલ, અંગ્રેજી અને અનેક ભારતીય ભાષાઓમાં ભજન અને ગીતો ગાયા છે.જો મૈથિલી ઠાકુર ચૂંટણી લડે છે, તો તેમની કુલ સંપત્તિમાં પણ વધારે થશે.

9 / 16
8 માર્ચ 2024ના રોજ ઉદ્ઘાટન રાષ્ટ્રીય સર્જકો પુરસ્કારમાં ભારતના વડા પ્રધાન દ્વારા મૈથિલી ઠાકુરને કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

10 / 16
મૈથિલી ઠાકુરે અનેક સિંગિંગ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. તે પહેલી વાર લિટલ ચેમ્પ્સમાં દેખાઈ હતી, પરંતુ સ્થાન મેળવી શકી ન હતી. ત્યારબાદ તે 6 વધુ રિયાલિટી શો માટે ઓડિશન આપ્યું, પરંતુ વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો.

11 / 16
તેમણે  2017માં રિયાલિટી શો "રાઇઝિંગ સ્ટાર ઇન્ડિયા" સાથે સફળતા મળી,

12 / 16
જ્યાં તેમણે તેના અવાજથી ચાહકો અને જજને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત લોકગીતોની તેની રજૂઆતે તેને સિંગિગ સ્ટારમાં એક અનોખું સ્થાન અપાવ્યું છે.

13 / 16
મૈથિલી બોલિવૂડમાં અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ "ઔરોં મેં કહાં દમ થા" નું "કિસી રોજ" ગીત ગાયું છે.

14 / 16
એક રિપોર્ટ અનુસાર, મૈથિલી ઠાકુર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માટે લગભગ 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

15 / 16
મૈથિલી ઠાકુરના દાદા -દાદી શોભા સિંધુ ઠાકુર અને સત્યભાભા ઠાકુર સંગીત સાથે સંકળાયેલ છે. મૈથિલી ઠાકુરે લોકગીતોની સાથે સાથે શાસ્ત્રીય સંગીતમાં પણ ખુબ ખ્યાતિ મેળવી છે

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">