AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંતરા બિસ્વાસ બિગ બોસનો રહી ચૂકી છે ભાગ, ભોજપુરીની અભિનેત્રી છે મોનાલિસા

મોનાલિસા ભોજપુરી અને ટીવીની સુપરહોટ અને બોલ્ડ અભિનેત્રી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. તો ચાલો આજે ભોજપુરી અભિનેત્રી મોનાલિસાના પરિવાર વિશે જાણીએ.

Nirupa Duva
| Edited By: | Updated on: Feb 06, 2024 | 1:23 PM
Share
 મોનાલિસાનું રિયલ નામ અંતરા બિસ્વાસ છે, જેનો જન્મ 21 ઓક્ટોબર, 1982ના રોજ પટનાના એક બંગાળી પરિવારમાં થયો હતો. તો ચાલો આજે આપણે મોનાલિસા એટલે કે, અંતરા બિસ્વાના પરિવાર વિશે જાણીએ.

1 / 10
મોનાલિસાએ બાળપણમાં ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવ્યો ન હતો.મોનાલિસાના પિતાનું નામ શમલેન્દ્ર મોહન બિસ્વાસ અને માતાનું નામ ઈરા બિસ્વાસ છે.

2 / 10
જ્યારે મોનાલિસાએ અભિનયમાં તેની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેનું નામ અંતરા બિસ્વાસ હતું. આ નામથી તેણે ઘણી હિન્દી અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું. પરંતુ બાદમાં તેણે પોતાનું નામ બદલીને મોનાલિસા રાખ્યું.

3 / 10
 મોનાલિસા નામ રાખ્યા પછી જ ફિલ્મોમાં ખ્યાતિ મળી. મોનાલિસાએ અત્યાર સુધી હિન્દી, ભોજપુરી, બંગાળી, ઉડિયા, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 'બિગ બોસ સીઝન 10'માં પણ ભાગ લીધો છે, આ સિવાય તે 'નચ બલિયે સીઝન 8', 'નઝર', 'નમક ઇશ્ક કા' જેવી ઘણી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.

4 / 10
 ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી હિરોઈનો છે, જેઓ પોતાની એક્ટિંગ અને સ્ટાઈલની સાથે સાથે લુક માટે પણ ખૂબ ચર્ચામાં છે. આ અભિનેત્રીઓમાંથી એક છે મોનાલિસા. તે સોશિયલ મીડિયા પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે.

5 / 10
2016માં રિયાલિટી શો બિગ બોસ 10ની સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તે સ્ટાર પ્લસની સિરીયલમાં પણ જોવા મળી ચૂકી છે. ચાહકોને મોનાલિસાની એક્ટિંગ ખુબ પસંદ આવે છે.

6 / 10
અંતરા બિસ્વાસનો જન્મ 21 નવેમ્બર 1982ના રોજ એક બંગાળી હિંદુ પરિવારમાં થયો હતો. તેણે તેના કાકાના કહેવાથી મોનાલિસા નામ રાખ્યું હતુ.કોલકાતાના એલ્ગિન રોડ પરની જુલિયન ડે સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદમાં યુનિવર્સિટી ઓફ કલકત્તાની આશુતોષ કોલેજમાંથી સંસ્કૃતમાં બી.એ. કર્યું છે.

7 / 10
મોનાલિસા અને વિક્રાંત સિંહની પહેલી મુલાકાતની વાત કરીએ તો બંને પહેલીવાર ભોજપુરી ફિલ્મ 'દુલ્હા અલબેલા'ના સેટ પર મળ્યા હતા. અહીંથી જ તેમનો પ્રેમ શરુ થયો અને આ પછી બંને લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં હતા.

8 / 10
વિક્રાંત સિંહ રાજપૂતનો જન્મ 29 સપ્ટેમ્બર 1986ના રોજ થયો છે. જે ભોજપુરી ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ મેહરૂ બિના રાતિયા કૈસે કટીથી કરી હતી.

9 / 10
 ભોજપુરી અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂત અને મોનાલિસાની જોડી ઈન્ડસ્ટ્રીની ટોચની જોડીમાંની એક છે. ચાહકો આ કપલને ખુબ આદર અને પ્રેમ આપે છે. બિગ બોસનું આ કપલ ઘણું લોકપ્રિય છે. બંને અવારનવાર એકસાથે રીલ અને ફોટા શેર કરે છે.

10 / 10
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">