ભોજપુરી સેન્સેશન મોનાલિસાનો હોટ લુક જોઈને ફેન્સ થયા ફિદા, તસવીરો પર વરસાવ્યો પ્રેમ

ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવી ગઈ છે. આ લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાના કિલર સ્વેગને જોઈને દરેક તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

| Updated on: Mar 01, 2024 | 10:43 AM
આ તસવીરોમાં મોનાલિસા કેમેરાની સામે સૌથી હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Instagram)

1 / 5
મોનાલિસાના લુકની વાત કરીએ તો તે રેડ ડીપ નેક ટોપ, વ્હાઈટ ડેનિમ જીન્સ અને સ્વેટરમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. (Image: Instagram)

2 / 5
આ તસવીરોમાં મોનાલિસા સોફા પર બેઠેલી અને પોતાની સ્ટાઈલથી કિલર પોસ્ટ આપતી જોવા મળે છે. (Image: Instagram)

3 / 5
મોનાલિસાએ સ્મોકી મેકઅપ સાથે કર્લ હેયર કરીને તેનો લુક કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

4 / 5
આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન લખ્યું છે કે આ પોઝમાં મારી અંદર સુપરમોડલ દર્શાવી રહી છે અને ફેસ ઈમોજી પણ શેર કર્યું છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">