ભોજપુરી અભિનેત્રી મોનાલિસા બ્લેક સાડીમાં ફ્લોન્ટ કરતી જોવા મળી ફિંગર, જુઓ ફોટો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આમ જ સોશિયલ મીડિયા સ્ટાર કહેવાતી નથી. અભિનેત્રી પોતાના ફોટો ચાહકો સાથે શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છેલ્લા કેટલાક દિવસથી અભિનેત્રીએ કોઈ ફોટો પોસ્ટ કર્યા ન હતા પરંતુ હાલમાં મોનાલિસાએ ફોટો શેર કરતા જ વાયરલ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2023 | 4:10 PM
 ભોજપુરી ફિલ્મ અને ટીવી સિરીયલમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચાહકો છે. હાલમાં તેમણે બ્લેક સાડીમાં પોતાના ફોટો શેર કર્યા છે.

1 / 5
સાડીમાં મોનાલિસાની સુંદર સ્ટાર જોવા મળી રહી છે.  અભિનેત્રીએ શેર કરેલા ફોટોમાં બ્લેક સાડી પહેરી છે. હાથમાં મહેંદી પણ જોવા મળે છે. તે અલગ અલગ પોઝ આપી રહી છે.

2 / 5
સાડીની વાત કરીએ તો તેની બોર્ડર સિલ્વર છે અને તેના પર સુંદર ઝરી વર્ક પણ કરવામાં આવ્યું છે જેના કારણે આ સાડી વધુ ખાસ બની ગઈ છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કાનમાં બુટ્ટી પણ પહેરી છે. ચાહકો આ ફોટા પર પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળે છે અને હાર્ટ ઇમોજીસ પણ શેર કરી રહ્યા છે. કેટલાક ચાહકો તો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

3 / 5
 એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું સુંદર  લુકિંગ નાઈઝ. અન્ય એક વ્યક્તિએ લખ્યું સુપર. એક વ્યક્તિએ મોનાલિસાના વખાણ કરતા કહ્યું  તે સૌથી સુંદર લાગી રહી છે.

4 / 5
તમને જણાવી દઈએ કે અભિનેત્રીને હવે નાના પડદા પરજોવા મળી રહી છે. તે નઝર સિરિયલનો ભાગ હતી જે સફળ રહી હતી. આ સિવાય તે ફવરા ચોક ઈન્દોર કી શાન અને નમક ઈશ્ક કા નામની સિરિયલોમાં પણ જોવા મળી છે. તે બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં

બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા

ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ

નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ

સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ

બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ

અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો

જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી

ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી

g clip-path="url(#clip0_868_265)">