રણબીર કપૂરની ‘રામાયણ’માં આ ટીવી એક્ટર બનશે લક્ષ્મણ !
રણબીર કપૂર તેના અપકમિંગ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. હાલમાં તે નિતેશ તિવારીની 'રામાયણ'ની તૈયારીઓ કરી રહ્યો છે. ફિલ્મ ત્રણ પાર્ટમાં આવશે. આ ચર્ચાઓ વચ્ચે લક્ષ્મણના રોલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે અમિતાભ બચ્ચનના પૌત્રએ આ રોલ કરવા માટે ના પાડી હતી, પરંતુ હવે આ રોલ ટીવી એક્ટરને મળી ગયો છે.
Most Read Stories