Ambani Wedding : ‘ભાઈબંધ હોય તો આવા’ અનંત અંબાણીએ ફ્રેન્ડસને ગિફ્ટમાં આપી 2 કરોડની ઘડિયાળ, જુઓ ફોટો
મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. આ લગ્નમાં ભારત સહિત દુનિયાભરના દિગ્ગજોએ ભાગ લીધો હતો. અનંતે તેમના લગ્નમાં તેના મિત્રોને કરોડો રુપિયાની ગિફટ આપી છે.
Most Read Stories