AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garba Queen અને અમદાવાદની દીકરી Aishwarya Majmudar સોશિયલ મીડિયામાં છવાઈ, જુઓ ગ્લેમરસ તસવીરો

ઐશ્વર્યા મજમુદારનો જન્મ 5 ઓક્ટોબર 1993 રોજ થયો હતો. દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઐશ્વર્યા મજમુદારે પોતાનું નામ ગરબા ક્વિન તરીકે પ્રખ્યાત કર્યું છે. ખાસ કરીને તેની ગાયકી લોકોને ખૂબ ગમે છે.

| Updated on: Nov 30, 2024 | 4:54 PM
Share
ઐશ્વર્યા મજમુદાર ગુજરાતના અમદાવાદમાં રહે છે. તેણી એક એક ભારતીય ગાયિકા છે. ગુજરાતમાં તેને ગરબા ક્વિન તરીકે પણ ઓળખવામાં આવે છે.

1 / 5
તેણીએ 15 વર્ષની ઉંમરે 2007-08 મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદ જીત્યા બાદ લોકપ્રિયતા મેળવી.

2 / 5
સમગ્ર શો દરમિયાન નિર્ણાયકો દ્વારા તેણીના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે આ બાદ સખત મહેનત બાદ ઐશ્વર્યા મજમુદારે સંગીત ક્ષેત્રે આગળ વધવા મહેનત કરી.

3 / 5
તેણીએ અન્વેષા દત્તા ગુપ્તા સાથે સ્પર્ધા જીતી હતી. તેણીએ હિમેશ રેશમિયાની "હિમેશ વોરિયર્સ" ટીમમાં સંગીત કા મહા મુકાબલામાં પણ ભાગ લીધો હતો. મહત્વનું છે કે તેણી ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે અનેક ગીતો ગાયા છે.

4 / 5
ઐશ્વર્યા એ નચ બલીયેની ચોથી સીઝનમાં બે અઠવાડિયા માટે એન્કરિંગ કરેલું છે. 2012 માં, ઐશ્વર્યાએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">