વ્હાઈટ આઉટફિટમાં આમના શરીફે આપ્યા કિલર પોઝ, સોશિયલ મીડિયા પર ફોટો થયા વાયરલ

Aamna Sharif Pics: ટીવી એક્ટ્રેસ આમના શરીફ (Aamna Sharif) તેના કામની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 8:23 PM
ટીવી એક્ટ્રેસ આમના શરીફ ભલે એક્ટિંગની દુનિયાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. (Instagram - aamnasharifofficial)

1 / 5
આમના શરીફને સીરિયલ કહીં ના કહીં તો હોગાથી ઓળખાણ મળી હતી. આ સીરિયલમાં તેણે કશિશનું પાત્ર ભજવ્યું હતું. તેના કામ માટે તેને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો. (Instagram - aamnasharifofficial)

2 / 5
આમના શરીફ 40 વર્ષની છે. પરંતુ તેની ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કરસત કરે છે. (Instagram - aamnasharifofficial)

3 / 5
આમના શરીફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે. (Instagram - aamnasharifofficial)

4 / 5
આમના શરીફે વ્હાઈટ કલરનો આઉટફિટ પહેર્યો છે. ખુલ્લા વાળ અને બોલ્ડ મેકઅપ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આમના શરીફની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. (Instagram - aamnasharifofficial)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">